कारणतामुपागतेन स्वभावेन परिणममानः स्वयमेवायमात्मा सुखतामापद्यते । शरीरं त्वचेतन-
फासेहिं समस्सिदे स्पर्शनादीन्द्रियरहितशुद्धात्मतत्त्वविलक्षणैः स्पर्शनादिभिरिन्द्रियैः समाश्रितान् सम्यक् प्राप्यान् ग्राह्यान्, इत्थंभूतान् विषयान् प्राप्य । स कः । अप्पा आत्मा कर्ता । किंविशिष्टः । सहावेण परिणममाणो अनन्तसुखोपादानभूतशुद्धात्मस्वभावविपरीतेनाशुद्धसुखोपादानभूतेनाशुद्धात्मस्वभावेन परिणममानः । इत्थंभूतः सन् सयमेव सुहं स्वयमेवेन्द्रियसुखं भवति परिणमति । ण हवदि देहो देहः વિષયો તરફ ધસતી ઇન્દ્રિયો વડે ૧અસમીચીન -પરિણતિપણું અનુભવતો હોવાથી, ૨જેની શક્તિની ઉત્કૃષ્ટતા ( – પરમ શુદ્ધતા) રોકાઈ ગઈ છે એવા પણ (પોતાના) જ્ઞાનદર્શન- વીર્યાત્મક સ્વભાવે — કે જે (સુખના) નિશ્ચય -કારણરૂપ છે — પરિણમતો થકો સ્વયમેવ આ આત્મા સુખપણાને પામે છે ( – સુખરૂપ થાય છે); અને શરીર તો અચેતન જ હોવાથી સુખત્વપરિણતિનું નિશ્ચય -કારણ નહિ થતું થકું જરાય સુખપણાને પામતું નથી.
ભાવાર્થઃ — સશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ ( – ઇન્દ્રિયસુખરૂપ) પરિણતિએ પરિણમે છે, દેહ નહિ; તેથી ત્યારે પણ ( – સશરીર અવસ્થામાં પણ) સુખનું નિશ્ચય કારણ આત્મા જ છે અર્થાત્ ઇન્દ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઇન્દ્રિયસુખરૂપ થાય છે. તેમાં દેહ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તદ્દન ભિન્ન હોવાને લીધે સુખને અને દેહને નિશ્ચયથી કાર્યકારણપણું બિલકુલ નથી. ૬૫.
૨. ઇન્દ્રિયસુખરૂપે પરિણમનાર આત્માને જ્ઞાનદર્શનવીર્યાત્મક સ્વભાવની ઉત્કૃષ્ટ શક્તિ રોકાઈ ગઈ છે