Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 133 of 513
PDF/HTML Page 164 of 544

 

background image
एवं विदितार्थो यो द्रव्येषु न रागमेति द्वेषं वा
उपयोगविशुद्धः सः क्षपयति देहोद्भवं दुःखम् ।।७८।।
यो हि नाम शुभानामशुभानां च भावानामविशेषदर्शनेन सम्यक्परिच्छिन्न-
वस्तुस्वरूपः स्वपरविभागावस्थितेषु समग्रेषु ससमग्रपर्यायेषु द्रव्येषु रागं द्वेषं चाशेषमेव
परिवर्जयति स किलैकान्तेनोपयोगविशुद्धतया परित्यक्तपरद्रव्यालम्बनोऽग्निरिवायःपिण्डा-
दननुष्ठितायःसारः प्रचण्डघनघातस्थानीयं शारीरं दुःखं क्षपयति
ततो ममायमेवैकः शरणं
शुद्धोपयोगः ।।७८।।
दुःखक्षयाय शुद्धोपयोगानुष्ठानं स्वीकरोतिएवं विदिदत्थो जो एवं चिदानन्दैकस्वभावं परमात्मतत्त्व-
मेवोपादेयमन्यदशेषं हेयमिति हेयोपादेयपरिज्ञानेन विदितार्थतत्त्वो भूत्वा यः दव्वेसु ण रागमेदि दोसं वा
निजशुद्धात्मद्रव्यादन्येषु शुभाशुभसर्वद्रव्येषु रागं द्वेषं वा न गच्छति
उवओगविसुद्धो सो रागादिरहित-
शुद्धात्मानुभूतिलक्षणेन शुद्धोपयोगेन विशुद्धः सन् सः खवेदि देहुब्भवं दुक्खं तप्तलोहपिण्डस्थानीय-
देहादुद्भवं अनाकु लत्वलक्षणपारमार्थिक सुखाद्विलक्षणं परमाकु लत्वोत्पादकं लोहपिण्डरहितोऽग्निरिव
घनघातपरंपरास्थानीयदेहरहितो भूत्वा शारीरं दुःखं क्षपयतीत्यभिप्रायः
।।७८।। एवमुपसंहाररूपेण
तृतीयस्थले गाथाद्वयं गतम् इति शुभाशुभमूढत्वनिरासार्थं गाथादशकपर्यन्तं स्थलत्रयसमुदायेन
અન્વયાર્થઃ[एवं] એ રીતે [विदितार्थः] વસ્તુસ્વરૂપ જાણીને [यः] જે [द्रव्येषु]
દ્રવ્યો પ્રત્યે [रागं द्वेषं वा] રાગ કે દ્વેષને [न एति] પામતો નથી, [सः] તે
[उपयोगविशुद्धः] ઉપયોગવિશુદ્ધ વર્તતો થકો [देहोद्भवं दुःखं] દેહોત્પન્ન દુઃખનો [क्षपयति]
ક્ષય કરે છે.
ટીકાઃજે જીવ શુભ અને અશુભ ભાવોના અવિશેષદર્શનથી (સમાનપણાની
શ્રદ્ધાથી) વસ્તુસ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણીને, સ્વ અને પર એવા બે વિભાગમાં રહેલાં
જે સમસ્ત પર્યાયો સહિત સમગ્ર દ્રવ્યો તેમના પ્રત્યે રાગ અને દ્વેષને નિરવશેષપણે છોડે
છે, તે જીવ, એકાંતે ઉપયોગવિશુદ્ધ (
સર્વથા શુદ્ધોપયોગી) હોવાને લીધે જેણે પરદ્રવ્યનું
આલંબન છોડ્યું છે એવો વર્તતો થકોલોખંડના ગોળામાંથી લોખંડના *સારને નહિ
અનુસરતા અગ્નિની માફકપ્રચંડ ઘણના ઘા સમાન શારીરિક દુઃખનો ક્ષય કરે છે.
(જેમ અગ્નિ લોખંડના ઉષ્ણ ગોળામાંથી લોખંડના સત્ત્વને ધારણ કરતો નથી તેથી અગ્નિને
પ્રચંડ ઘણના ઘા પડતા નથી, તેમ પરદ્રવ્યને નહિ અવલંબતા આત્માને શારીરિક દુઃખનું
વેદન હોતું નથી.) માટે આ જ એક શુદ્ધોપયોગ મારું શરણ છે. ૭૮.
*સાર = સત્ત્વ; ઘનતા; કઠિનતા.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩૩