मूढो भावः स खलु मोहः । तेनावच्छन्नात्मरूपः सन्नयमात्मा परद्रव्यमात्मद्रव्यत्वेन परगुण-
मात्मगुणतया परपर्यायानात्मपर्यायभावेन प्रतिपद्यमानः, प्ररूढदृढतरसंस्कारतया परद्रव्य-
मेवाहरहरुपाददानो, दग्धेन्द्रियाणां रुचिवशेनाद्वैतेऽपि प्रवर्तितद्वैतो, रुचितारुचितेषु विषयेषु
रागद्वेषावुपश्लिष्य, प्रचुरतराम्भोभाररयाहतः सेतुबन्ध इव द्वेधा विदार्यमाणो नितरां
क्षोभमुपैति । अतो मोहरागद्वेषभेदात्त्रिभूमिको मोहः ।।८३।।
दानस्य च हि स्फु टं ते ते पूर्वोक्तरत्नत्रयाधाराः । णमो तेसिं नमस्तेभ्य इति नमस्कारस्यापि
त एव योग्याः ।।✽७।। एवमाप्तात्मस्वरूपविषये मूढत्वनिरासार्थं गाथासप्तकेन द्वितीयज्ञान-
कण्डिका गता । अथ शुद्धात्मोपलम्भप्रतिपक्षभूतमोहस्य स्वरूपं भेदांश्च प्रतिपादयति — दव्वादिएसु
शुद्धात्मादिद्रव्येषु, तेषां द्रव्याणामनन्तज्ञानाद्यस्तित्वादिविशेषसामान्यलक्षणगुणेषु, शुद्धात्मपरिणति-
लक्षणसिद्धत्वादिपर्यायेषु च यथासंभवं पूर्वोपवर्णितेषु वक्ष्यमाणेषु च मूढो भावो एतेषु
पूर्वोक्तद्रव्यगुणपर्यायेषु विपरीताभिनिवेशरूपेण तत्त्वसंशयजनको मूढो भावः जीवस्स हवदि मोहो त्ति
इत्थंभूतो भावो जीवस्य दर्शनमोह इति भवति । खुब्भदि तेणुच्छण्णो तेन दर्शनमोहेनावच्छन्नो झम्पितः
सन्नक्षुभितात्मतत्त्वविपरीतेन क्षोभेण क्षोभं स्वरूपचलनं विपर्ययं गच्छति । किं कृत्वा । पप्पा रागं व दोसं
वा निर्विकारशुद्धात्मनो विपरीतमिष्टानिष्टेन्द्रियविषयेषु हर्षविषादरूपं चारित्रमोहसंज्ञं रागद्वेषं वा प्राप्य
चेति । अनेन किमुक्तं भवति । मोहो दर्शनमोहो रागद्वेषद्वयं चारित्रमोहश्चेति त्रिभूमिको
मोह इति ।।८३।। अथ दुःखहेतुभूतबन्धस्य कारणभूता रागद्वेषमोहा निर्मूलनीया इत्याघोषयति —
નિજ રૂપ આચ્છાદિત હોવાથી આ આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે, પરગુણને સ્વગુણપણે
અને પરપર્યાયોને સ્વપર્યાયપણે સમજીને – અંગીકાર કરીને, અતિ રૂઢ થયેલા ૧દ્રઢતર
સંસ્કારને લીધે પરદ્રવ્યને જ પ્રતિદિન ( – હંમેશાં) ગ્રહણ કરતો, ૨દગ્ધ ( – બળી) ઇન્દ્રિયોની
રુચિ વશે ૩અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો, ૪રુચિત -અરુચિત વિષયોમાં રાગદ્વેષને પામીને,
અતિપ્રચુર જળસમૂહના વેગથી પ્રહાર પામતા ૫સેતુબંધની માફક ૬દ્વિધા વિદારિત થતો
અત્યંત ક્ષોભ પામે છે. આથી મોહ, રાગ ને દ્વેષ — એ ભેદોને લીધે મોહ ત્રણ પ્રકારનો
છે. ૮૩.
૧. દ્રઢતર = બહુ દ્રઢ
૨. દગ્ધ = બળી; હલકી; શાપિત. (‘દગ્ધ’ એ તિરસ્કારવાચક શબ્દ છે.)
૩. ઇન્દ્રિયવિષયોમાં – પદાર્થોમાં ‘આ સારા ને આ નરસા’ એવું દ્વૈત નથી; છતાં ત્યાં પણ મોહાચ્છાદિત
જીવ સારા -નરસારૂપ દ્વૈત ઊભું કરે છે.
૪. રુચિત -અરુચિત = ગમતા -અણગમતા
૫. સેતુબંધ = પુલ
૬. દ્વિધા વિદારિત = બે ભાગમાં ખંડિત
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૩