Pravachansar (Gujarati). Gatha: 84.

< Previous Page   Next Page >


Page 144 of 513
PDF/HTML Page 175 of 544

 

background image
अथानिष्टकार्यकारणत्वमभिधाय त्रिभूमिकस्यापि मोहस्य क्षयमासूत्रयति
मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स
जायदि विविहो बंधो तम्हा ते संखवइदव्वा ।।८४।।
मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य जीवस्य
जायते विविधो बन्धस्तस्मात्ते संक्षपयितव्याः ।।८४।।
एवमस्य तत्त्वाप्रतिपत्तिनिमीलितस्य, मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य,
तृणपटलावच्छन्नगर्तसंगतस्य करेणुकुट्टनीगात्रासक्तस्य प्रतिद्विरददर्शनोद्धतप्रविधावितस्य च
सिन्धुरस्येव, भवति नाम नानाविधो बन्धः
ततोऽमी अनिष्टकार्यकारिणो मुमुक्षुणा
मोहरागद्वेषाः सम्यग्निर्मूलकाषं कषित्वा क्षपणीयाः ।।८४।।
૧૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે, ત્રણે પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ કહીને તેનો (ત્રણે પ્રકારના
મોહનો) ક્ષય કરવાનું સૂત્રદ્વારા કહે છેઃ
રે! મોહરૂપ વા રાગરૂપ વા દ્વેષપરિણત જીવને
વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪.
અન્વયાર્થઃ[मोहेन वा] મોહરૂપે, [रागेण वा] રાગરૂપે [द्वेषेण वा] અથવા દ્વેષરૂપે
[परिणतस्य जीवस्य] પરિણમતા જીવને [विविधः बन्धः] વિવિધ બંધ [जायते] થાય છે; [तस्मात्]
તેથી [ते] તેમને (મોહ -રાગ -દ્વેષને) [संक्षपयितव्याः] સંપૂર્ણ રીતે ક્ષય કરવાયોગ્ય છે.
ટીકાઃએ રીતે તત્ત્વ-અપ્રતિપત્તિથી (વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી) બિડાઈ ગયેલા,
મોહરૂપે વા રાગરૂપે વા દ્વેષરૂપે પરિણમતા આ જીવનેઘાસના થરથી ઢંકાયેલા ખાડાનો
સંગ કરતા હાથીની માફક, હાથણીરૂપી કૂટણીના ગાત્રમાં આસક્ત હાથીની માફક અને
વિરોધી હસ્તીને દેખતાં ઉશ્કેરાઈને (તેના તરફ) દોડતા હાથીની માફક
નાનાવિધ બંધ થાય
છે; માટે મુમ઼ુક્ષુએ અનિષ્ટ કાર્ય કરનારા આ મોહ, રાગ અને દ્વેષને બરાબર નિર્મૂળ નાશ
થાય એ રીતે ક્ષપાવવાયોગ્ય (
ક્ષય કરવાયોગ્ય) છે.
मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स मोहरागद्वेषपरिणतस्य मोहादिरहितपरमात्मस्वरूप-
परिणतिच्युतस्य बहिर्मुखजीवस्य जायदि विविहो बंधो शुद्धोपयोगलक्षणो भावमोक्षस्तद्बलेन जीव-
प्रदेशकर्मप्रदेशानामत्यन्तविश्लेषो द्रव्यमोक्षः, इत्थंभूतद्रव्यभावमोक्षाद्विलक्षणः सर्वप्रकारोपादेयभूतस्वा-
भाविकसुखविपरीतस्य नारकादिदुःखस्य कारणभूतो विविधबन्धो जायते
तम्हा ते संखवइदव्वा यतो