૧૫૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
धर्मत्वमासूत्रयितुमुपक्रान्तं, यत्प्रसिद्धये च ‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो
पावदि णिव्वाणसुहं’ इति निर्वाणसुखसाधनशुद्धोपयोगोऽधिकर्तुमारब्धः, शुभाशुभोपयोगौ च
विरोधिनौ निर्ध्वस्तौ, शुद्धोपयोगस्वरूपं चोपवर्णितं, तत्प्रसादजौ चात्मनो ज्ञानानन्दौ सहजौ
समुद्योतयता संवेदनस्वरूपं सुखस्वरूपं च प्रपञ्चितम् । तदधुना कथं कथमपि शुद्धो-

पयोगप्रसादेन प्रसाध्य परमनिस्पृहामात्मतृप्तां पारमेश्वरीप्रवृत्तिमभ्युपगतः कृतकृत्यतामवाप्य
नितान्तमनाकुलो भूत्वा प्रलीनभेदवासनोन्मेषः स्वयं साक्षाद्धर्म एवास्मीत्यवतिष्ठते —
नितान्तमनाकुलो भूत्वा प्रलीनभेदवासनोन्मेषः स्वयं साक्षाद्धर्म एवास्मीत्यवतिष्ठते —
मित्यादि । तत्सर्वं शुद्धोपयोगप्रसादात्प्रसाध्येदानीं निश्चयरत्नत्रयपरिणत आत्मैव धर्म इत्यवतिष्ठते ।
अथवा द्वितीयपातनिका — सम्यक्त्वाभावे श्रमणो न भवति, तस्मात् श्रमणाद्धर्मोऽपि न भवति । तर्हि
कथं श्रमणो भवति, इति पृष्टे प्रत्युत्तरं प्रयच्छन् ज्ञानाधिकारमुपसंहरति — जो णिहदमोहदिट्ठी तत्त्वार्थ-
श्रद्धानलक्षणव्यवहारसम्यक्त्वोत्पन्नेन निजशुद्धात्मरुचिरूपेण निश्चयसम्यक्त्वेन परिणतत्वान्निहतमोह-
दृष्टिर्विध्वंसितदर्शनमोहो यः । पुनश्च किंरूपः । आगमकुसलो निर्दोषिपरमात्मप्रणीतपरमागमाभ्यासेन
दृष्टिर्विध्वंसितदर्शनमोहो यः । पुनश्च किंरूपः । आगमकुसलो निर्दोषिपरमात्मप्रणीतपरमागमाभ्यासेन
निरुपाधिस्वसंवेदनज्ञानकुशलत्वादागमकुशल आगमप्रवीणः । पुनश्च किंरूपः । विरागचरियम्हि
अब्भुट्ठिदो व्रतसमितिगु प्त्यादिबहिरङ्गचारित्रानुष्ठानवशेन स्वशुद्धात्मनिश्चलपरिणतिरूपवीतरागचारित्र-
मुणेयव्वो’ એમ (૮મી ગાથામાં) જે આત્માનું ધર્મપણું કહેવાનું શરૂ કર્યું, અને ૧જેની સિદ્ધિ
માટે ૨‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं’ એમ (૧૧મી ગાથામાં)
નિર્વાણસુખના સાધનભૂત શુદ્ધોપયોગનો અધિકાર આરંભ્યો, વિરોધી શુભાશુભ ઉપયોગને
નષ્ટ કર્યા ( – હેય બતાવ્યા), શુદ્ધોપયોગનું સ્વરૂપ વર્ણવ્યું, શુદ્ધોપયોગના પ્રસાદથી ઊપજતાં
નષ્ટ કર્યા ( – હેય બતાવ્યા), શુદ્ધોપયોગનું સ્વરૂપ વર્ણવ્યું, શુદ્ધોપયોગના પ્રસાદથી ઊપજતાં
એવાં આત્માનાં સહજ જ્ઞાન ને આનંદને સમજાવતાં જ્ઞાનના સ્વરૂપનો ને સુખના સ્વરૂપનો
વિસ્તાર કર્યો, તે ( – આત્માનું ધર્મત્વ) હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે
વિસ્તાર કર્યો, તે ( – આત્માનું ધર્મત્વ) હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે
૩સિદ્ધ કરીને, પરમ નિસ્પૃહ, આત્મતૃપ્ત (એવી) ૪પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થકા,
કૃતકૃત્યતાને પામી અત્યંત અનાકુળ થઈને, જેમને ૫ભેદવાસનાની પ્રગટતાનો પ્રલય થયો છે
એવા થયા થકા, (આચાર્યભગવાન) ‘હું સ્વયં સાક્ષાત્ ધર્મ જ છું’ એમ રહે છે ( – એવા
ભાવમાં નિશ્ચળ ટકે છે)ઃ —
૧. જેની સિદ્ધિ માટે = આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય તે સાધવા માટે
૨. અર્થઃ — ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને
૨. અર્થઃ — ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને
પામે છે. ૩. સિદ્ધ કરીને = સાધીને. (આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને, મહા પુરુષાર્થ
કરીને શુદ્ધોપયોગ વડે આચાર્યભગવાને સાધ્યું.) ૪. પરની સ્પૃહા રહિત અને આત્મામાં જ તૃપ્ત એવી નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ. ૫. ભેદવાસના = ભેદરૂપ વલણ; વિકલ્પ -પરિણામ.