Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 169 of 513
PDF/HTML Page 200 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૬૯
स्वभावसंभावनसमर्थतया पर्यायमात्राशक्तिमत्यस्यात्मनः स्वभाव एव स्थितिमासूत्रयन्ति, ते
खलु सहजविजृम्भितानेकान्तदृष्टिप्रक्षपितसमस्तैकान्तदृष्टिपरिग्रहग्रहा मनुष्यादिगतिषु तद्विग्रहेषु
चाविहिताहङ्कारममकारा अनेकापवरकसंचारितरत्नप्रदीपमिवैकरूपमेवात्मानमुपलभमाना
अविचलितचेतनाविलासमात्रमात्मव्यवहारमुररीकृत्य क्रोडीकृतसमस्तक्रियाकुटुम्बकं मनुष्य-
व्यवहारमनाश्रयन्तो विश्रान्तरागद्वेषोन्मेषतया परममौदासीन्यमवलंबमाना निरस्तसमस्त-
परद्रव्यसंगतितया स्वद्रव्येणैव केवलेन संगतत्वात्स्वसमया जायन्ते
अतः स्वसमय एवात्मन-
स्तत्त्वम् ।।९४।।
निरताः जीवाः परसमइग त्ति णिद्दिट्ठा ते परसमया इति निर्दिष्टाः क थिताः तथाहितथाहि
मनुष्यादिपर्यायरूपोऽहमित्यहङ्कारो भण्यते, मनुष्यादिशरीरं तच्छरीराधारोत्पन्नपञ्चेन्द्रियविषयसुखस्वरूपं
च ममेति ममकारो भण्यते, ताभ्यां परिणताः ममकाराहङ्काररहितपरमचैतन्यचमत्कारपरिणतेश्च्युता ये ते

क र्मोदयजनितपरपर्यायनिरतत्वात्परसमया मिथ्यादृष्टयो भण्यन्ते
आदसहावम्हि ठिदा ये पुनरात्मस्वरूपे
स्थितास्ते सगसमया मुणेदव्वा स्वसमया मन्तव्या ज्ञातव्या इति तद्यथातद्यथाअनेकापवरक संचारितैक -
रत्नप्रदीप इवानेक शरीरेष्वप्येकोऽहमिति दृढसंस्कारेण निजशुद्धात्मनि स्थिता ये ते क र्मोदयजनित-
पर्यायपरिणतिरहितत्वात्स्वसमया भवन्तीत्यर्थः
।।९४।। अथ द्रव्यस्य सत्तादिलक्षणत्रयं सूचयति
આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (લીન થાય છે), તેઓજેમણે સહજ -ખીલેલી
અનેકાન્તદ્રષ્ટિ વડે સમસ્ત એકાંતદ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો (પકડો) પ્રક્ષીણ કર્યા છે
એવામનુષ્યાદિ ગતિઓમાં અને તે ગતિઓનાં શરીરોમાં અહંકાર -મમકાર નહિ કરતાં
અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા
(અનુભવતા થકા), અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં
સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા,
રાગદ્વેષના
ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા થકા, સમસ્ત
પરદ્રવ્યની સંગતિ દૂર કરી હોવાને લીધે કેવળ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર
સ્વસમય થાય છે અર્થાત્ સ્વસમયરૂપે પરિણમે છે.

માટે સ્વસમય જ આત્માનું તત્ત્વ છે. ૧. પરિગ્રહ = સ્વીકાર; અંગીકાર. ૨. સંચારિત = લઈ જવામાં આવતા. (જેમ જુદા જુદા ઓરડામાં લઈ જવામાં આવતો રત્નદીપક એકરૂપ

જ છે, તે બિલકુલ ઓરડારૂપ થતો નથી અને ઓરડાની ક્રિયા કરતો નથી, તેમ જુદાં જુદાં શરીરોમાં પ્રવેશતો આત્મા એકરૂપ જ છે, તે બિલકુલ શરીરરૂપ નથી અને શરીરની ક્રિયા કરતો નથીઆમ જ્ઞાની જાણે છે.) ૩. ઉન્મેષ = પ્રગટ થવું તે; પ્રાકટ્ય; સ્ફુરણ. ૪. જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે. પ્ર. ૨૨