Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 178 of 513
PDF/HTML Page 209 of 544

 

background image
मुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तस्य कार्तस्वरास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैः कुण्डलाङ्गद-
पीतताद्युत्पादव्ययध्रौव्यैर्यदस्तित्वं कार्तस्वरस्य स स्वभावः, तथा हि द्रव्येण वा क्षेत्रेण वा
कालेन वा भावेन वा द्रव्यात्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेणोत्पादव्ययध्रौव्याणां
स्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तस्य द्रव्यास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैरुत्पादव्यय-
ध्रौव्यैर्यदस्तित्वं द्रव्यस्य स स्वभावः
यथा वा द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा
कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्येभ्यः पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण कार्तस्वर-
स्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैः कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्यैर्निष्पादितनिष्पत्तियुक्तस्य
कार्तस्वरस्य मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः, तथा द्रव्येण वा क्षेत्रेण वा
तथा स्वद्रव्यादिचतुष्टयेन परमात्मद्रव्यादभिन्नानां मोक्षपर्यायोत्पादमोक्षमार्गपर्यायव्ययतदुभयाधार-
भूतपरमात्मद्रव्यत्वलक्षणध्रौव्याणां संबन्धि यदस्तित्वं स एव मुक्तात्मद्रव्यसद्भावः
यथा स्वद्रव्यादि-
चतुष्टयेन कटकपर्यायोत्पादकङ्कणपर्यायव्ययसुवर्णत्वलक्षणध्रौव्येभ्यः सकाशादभिन्नस्य सुवर्णस्य संबन्धि
यदस्तित्वं स एव कटकपर्यायोत्पादकङ्कणपर्यायव्ययतदुभयाधारभूतसुवर्णत्वलक्षणध्रौव्याणां स्वभावः,

तथा स्वद्रव्यादिचतुष्टयेन मोक्षपर्यायोत्पादमोक्षमार्गपर्यायव्ययतदुभयाधारभूतमुक्तात्मद्रव्यत्वलक्षण-

ध्रौव्येभ्यः सकाशादभिन्नस्य परमात्मद्रव्यस्य संबन्धि यदस्तित्वं स एव
मोक्षपर्यायोत्पादमोक्षमार्ग-
સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે,એવાં
કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધઆદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે,
તે (સુવર્ણનો) સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક્ જોવામાં
આવતાં નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા
દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે,
એવાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો વડે જે દ્રવ્યનું
અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે કાળે કે ભાવે દ્રવ્યથી જુદાં નહિ જોવામાં આવતાં
ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે; કારણ કે ઉત્પાદો, વ્યયો
અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ઉત્પાદો, વ્યયો
અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન હોય.
આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે કુંડળાદિ -ઉત્પાદોથી, બાજુબંધઆદિવ્યયોથી
અને પીળાશઆદિધ્રૌવ્યોથી જે પૃથક્ જોવામાં આવતું નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે સુવર્ણના
સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતાં કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધઆદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યો
વડે જેની નિષ્પત્તિ થાય છે,
એવા સુવર્ણનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે
અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોથી જે પૃથક્
૧૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-