पर्यायद्रव्यत्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि त्रिस्वभावस्पर्शिनि द्रव्ये सामस्त्येनैक-
समय एवावलोक्यन्ते । यथैव च वर्धमानपिण्डमृत्तिकात्ववर्तीन्युत्पादव्ययध्रौव्याणि मृत्तिकैव,
न वस्त्वन्तरं; तथैवोत्तरप्राक्तनपर्यायद्रव्यत्ववर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि द्रव्यमेव, न खल्व-
र्थान्तरम् ।।१०२।।
अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याण्यनेकद्रव्यपर्यायद्वारेण चिन्तयति —
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो ।
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठं ण उप्पण्णं ।।१०३।।
प्रादुर्भवति चान्यः पर्यायः पर्यायो व्येति अन्यः ।
द्रव्यस्य तदपि द्रव्यं नैव प्रणष्टं नोत्पन्नम् ।।१०३।।
છતાં ૧ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યમાં તેઓ સમસ્તપણે (ત્રણે ભેગાં) એક સમયમાં જ જોવામાં
આવે છે.
વળી જેવી રીતે રામપાત્ર, મૃત્તિકાપિંડ અને માટીપણામાં વર્તનારાં ઉત્પાદ, વ્યય અને
ધ્રૌવ્ય માટી જ છે, અન્ય વસ્તુ નથી; તેવી જ રીતે ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાય અને દ્રવ્યપણામાં
વર્તનારાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે, અન્ય પદાર્થ નથી. ૧૦૨.
હવે દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય ૨અનેકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ —
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં.૧૦૩.
અન્વયાર્થઃ — [द्रव्यस्य] દ્રવ્યનો [अन्यः पर्यायः] અન્ય પર્યાય [प्रादुर्भवति] ઉત્પન્ન
થાય છે [च] અને [अन्यः पर्यायः] કોઈ અન્ય પર્યાય [व्येति] નષ્ટ થાય છે; [तद् अपि]
પરંતુ [द्रव्यं] દ્રવ્ય તો [प्रणष्टं न एव] નષ્ટ પણ નથી, [उत्पन्नं न] ઉત્પન્ન પણ નથી
( – ધ્રુવ છે).
૧૯૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
सर्वद्रव्यपर्यायेष्ववबोद्धव्यमित्यर्थः ।।१०२।। एवमुत्पादव्ययध्रौव्यरूपलक्षणव्याख्यानमुख्यतया गाथा-
त्रयेण तृतीयस्थलं गतम् । अथ द्रव्यपर्यायेणोत्पादव्ययध्रौव्याणि दर्शयति — पाडुब्भवदि य प्रादुर्भवति च
जायते । अण्णो अन्यः कश्चिदपूर्वानन्तज्ञानसुखादिगुणास्पदभूतः शाश्वतिकः । स कः । पज्जाओ
૧. ત્રિસ્વભાવસ્પર્શી = ત્રણે સ્વભાવને સ્પર્શનારું. (દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવને ધારે છે.)
૨. અનેકદ્રવ્યપર્યાય = એકથી વધારે દ્રવ્યોના સંયોગથી થતો પર્યાય