इह हि यथा किलैकस्त्र्यणुकः समानजातीयोऽनेकद्रव्यपर्यायो विनश्यत्यन्यश्चतुरणुकः
प्रजायते, ते तु त्रयश्चत्वारो वा पुद्गला अविनष्टानुत्पन्ना एवावतिष्ठन्ते; तथा सर्वेऽपि
समानजातीया द्रव्यपर्याया विनश्यन्ति प्रजायन्ते च, समानजातीनि द्रव्याणि त्वविनष्टानु-
त्पन्नान्येवावतिष्ठन्ते । यथा चैको मनुष्यत्वलक्षणोऽसमानजातीयो द्रव्यपर्यायो विनश्यत्यन्य-
स्त्रिदशत्वलक्षणः प्रजायते, तौ च जीवपुद्गलौ अविनष्टानुत्पन्नावेवावतिष्ठेते; तथा
सर्वेऽप्यसमानजातीया द्रव्यपर्याया विनश्यन्ति प्रजायन्ते च, असमानजातीनि द्रव्याणि
त्वविनष्टानुत्पन्नान्येवावतिष्ठन्ते । एवमात्मना ध्रुवाणि द्रव्यपर्यायद्वारेणोत्पादव्ययीभूतान्युत्पाद-
व्ययध्रौव्याणि द्रव्याणि भवन्ति ।।१०३।।
ટીકાઃ — અહીં (વિશ્વમાં) જેમ એક ત્રિ -અણુક સમાનજાતીય અનેકદ્રવ્યપર્યાય
વિનષ્ટ થાય છે અને બીજો *ચતુરણુક (સમાનજાતીય અનેકદ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે
પરંતુ તે ત્રણ કે ચાર પુદ્ગલો (પરમાણુઓ) તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે ( – ધ્રુવ
છે), તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ
સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે ( – ધ્રુવ છે).
વળી જેમ એક મનુષ્યત્વસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે અને
બીજો દેવત્વસ્વરૂપ (અસમાનજાતીય દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે પરંતુ તે જીવ ને પુદ્ગલ
તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે, તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય
છે અને ઉત્પન્ન થાય છે પરંતુ અસમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.
આ પ્રમાણે પોતાથી (અર્થાત્ ૧દ્રવ્યપણે) ધ્રુવ અને દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદવ્યયરૂપ
એવાં ૧દ્રવ્યો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય છે. ૧૦૩.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૯૯
परमात्मावाप्तिरूपः स्वभावद्रव्यपर्यायः । पज्जओ वयदि अण्णो पर्यायो व्येति विनश्यति । कथंभूतः । अन्यः
पूर्वोक्तमोक्षपर्यायाद्भिन्नो निश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिरूपस्यैव मोक्षपर्यायस्योपादानकारणभूतः ।
कस्य संबन्धी पर्यायः । दव्वस्स परमात्मद्रव्यस्य । तं पि दव्वं तदपि परमात्मद्रव्यं णेव पणट्ठं ण उप्पण्णं
शुद्धद्रव्यार्थिकनयेन नैव नष्टं न चोत्पन्नम् । अथवा संसारिजीवापेक्षया देवादिरूपो विभावद्रव्यपर्यायो
जायते मनुष्यादिरूपो विनश्यति तदेव जीवद्रव्यं निश्चयेन न चोत्पन्नं न च विनष्टं, पुद्गलद्रव्यं वा
द्वयणुकादिस्क न्धरूपस्वजातीयविभावद्रव्यपर्यायाणां विनाशोत्पादेऽपि निश्चयेन न चोत्पन्नं न च
विनष्टमिति । ततः स्थितं यतः कारणादुत्पादव्ययध्रौव्यरूपेण द्रव्यपर्यायाणां विनाशोत्पादेऽपि द्रव्यस्य
*ચતુરણુક = ચાર અણુઓનો (પરમાણુઓનો) બનેલો સ્કંધ
૧. ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છેઃ (૧) એક તો, સામાન્યવિશેષના પિંડને અર્થાત્
વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે – ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે.’ (૨) બીજું, વસ્તુના સામાન્ય
અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે — ‘દ્રવ્યાર્થિક નય’ અર્થાત્ સામાન્યઅંશગ્રાહી નય.
જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો.