હવે પૃથક્ત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છેઃ —
જિન વીરનો ઉપદેશ એમ — પૃથક્ત્વ ભિન્નપ્રદેશતા,
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે -પણે તે એક ક્યાં?૧૦૬.
અન્વયાર્થઃ — [प्रविभक्तप्रदेशत्वं] વિભક્તપ્રદેશત્વ તે [पृथक्त्वं] પૃથક્ત્વ છે [इति
हि] એમ [वीरस्य शासनं] વીરનો ઉપદેશ છે. [अतद्भावः] અતદ્ભાવ (અતત્પણું અર્થાત્
તે -પણે નહિ હોવું) તે [अन्यत्वं] અન્યત્વ છે. [न तत् भवत्] જે તે -પણે ન હોય [कथं
एकम् भवति] તે એક કેમ હોય? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી
માટે તેઓ એક નથી.)
ટીકાઃ — વિભક્તપ્રદેશત્વ (ભિન્નપ્રદેશત્વ) પૃથક્ત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને
દ્રવ્યને સંભવતું નથી, કારણ કે ગુણ અને ગુણીને વિભક્તપ્રદેશત્વનો અભાવ હોય છે —
શુક્લત્વ અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેમ જે શુક્લત્વના – ગુણના – પ્રદેશો છે તે
अथ पृथक्त्वान्यत्वलक्षणमुन्मुद्रयति —
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स ।
अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ।।१०६।।
प्रविभक्तप्रदेशत्वं पृथक्त्वमिति शासनं हि वीरस्य ।
अन्यत्वमतद्भावो न तद्भवत् भवति कथमेकम् ।।१०६।।
प्रविभक्तप्रदेशत्वं हि पृथक्त्वस्य लक्षणम् । तत्तु सत्ताद्रव्ययोर्न संभाव्यते, गुणगुणिनोः
प्रविभक्तप्रदेशत्वाभावात्, शुक्लोत्तरीयवत् । तथाहि — यथा य एव शुक्लस्य गुणस्य प्रदेशास्त
खपुष्पवदविद्यमानद्रव्येण सह कथं सत्ता समवायं करोति, करोतीति चेत्तर्हि खपुष्पेणापि सह सत्ता कर्तृ
समवायं करोतु, न च तथा । तम्हा दव्वं सयं सत्ता तस्मादभेदनयेन शुद्धचैतन्यस्वरूपसत्तैव परमात्मद्रव्यं
भवतीति । यथेदं परमात्मद्रव्येण सह शुद्धचेतनासत्ताया अभेदव्याख्यानं कृतं तथा सर्वेषां
चेतनाचेतनद्रव्याणां स्वकीयस्वकीयसत्तया सहाभेदव्याख्यानं कर्तव्यमित्यभिप्रायः ।।१०५।।
अथ पृथक्त्वलक्षणं किमन्यत्वलक्षणं च किमिति पृष्टे प्रत्युत्तरं ददाति — पविभत्तपदेसत्तं
पुधत्तं पृथक्त्वं भवति पृथक्त्वाभिधानो भेदो भवति । किंविशिष्टम् । प्रकर्षेण विभक्तप्रदेशत्वं
भिन्नप्रदेशत्वम् । किंवत् । दण्डदण्डिवत् । इत्थंभूतं पृथक्त्वं शुद्धात्मद्रव्यशुद्धसत्तागुणयोर्न घटते ।
૨૦૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-