Pravachansar (Gujarati). Gatha: 108.

< Previous Page   Next Page >


Page 210 of 513
PDF/HTML Page 241 of 544

 

background image
अथ सर्वथाऽभावलक्षणत्वमतद्भावस्य निषेधयति
जं दव्वं तं ण गुणो जो वि गुणो सो ण तच्चमत्थादो
एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दिट्ठो ।।१०८।।
यद्द्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात
एष ह्यतद्भावो नैव अभाव इति निर्दिष्टः ।।१०८।।
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ
યોગ્ય રીતે સમજવું. જેમ કેઃસત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને
‘પુરુષાર્થી આત્મદ્રવ્ય,’ ‘પુરુષાર્થી જ્ઞાનાદિગુણ’ અને ‘પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’એમ
વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં
સંજ્ઞા
લક્ષણપ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ
અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં અન્યત્વનું
કારણ છે.) ૧૦૭.
હવે સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને.૧૦૮.
અન્વયાર્થઃ[अर्थात्] સ્વરૂપ -અપેક્ષાએ [यद् द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः]
તે ગુણ નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી;[एषः
हि अतद्भावः] આ અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી;
[इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
वाच्यो न भवति केवलज्ञानादिगुणो वा सिद्धपर्यायो वा, मुक्तजीवकेवलज्ञानादिगुणसिद्धपर्यायशब्दैश्च
शुद्धसत्तागुणो वाच्यो न भवति
इत्येवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य
पूर्वोक्तलक्षणतद्भावस्याभावस्तदभावो भण्यते स च तदभावः पुनरपि किं भण्यते अतद्भावः संज्ञा-
लक्षणप्रयोजनादिभेद इत्यर्थः यथात्र शुद्धात्मनि शुद्धसत्तागुणेन सहाभेदः स्थापितस्तथा यथासंभवं
सर्वद्रव्येषु ज्ञातव्य इत्यभिप्रायः ।।१०७।। अथ गुणगुणिनोः प्रदेशभेदनिषेधेन तमेव संज्ञादि-
भेदरूपमतद्भावं दृढयतिजं दव्वं तं ण गुणो यद्द्रव्यं स न गुणः, यन्मुक्तजीवद्रव्यं स शुद्धः सन् गुणो
न भवति मुक्तजीवद्रव्यशब्देन शुद्धसत्तागुणो वाच्यो न भवतीत्यर्थः जो वि गुणो सो ण तच्चमत्थादो
૨૧પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-