Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 211 of 513
PDF/HTML Page 242 of 544

 

background image
एकस्मिन्द्रव्ये यद्द्रव्यं गुणो न तद्भवति, यो गुणः स द्रव्यं न भवतीत्येवं यद्द्रव्यस्य
गुणरूपेण गुणस्य वा द्रव्यरूपेण तेनाभवनं सोऽतद्भावः, एतावतैवान्यत्वव्यवहारसिद्धेः
पुनर्द्रव्यस्याभावो गुणो गुणस्याभावो द्रव्यमित्येवंलक्षणोऽभावोऽतद्भावः एवं सत्येकद्रव्य-
स्यानेकत्वमुभयशून्यत्वमपोहरूपत्वं वा स्यात तथाहियथा खलु चेतनद्रव्यस्याभावो-
ऽचेतनद्रव्यमचेतनद्रव्यस्याभावश्चेतनद्रव्यमिति तयोरनेकत्वं, तथा द्रव्यस्याभावो गुणो
गुणस्याभावो द्रव्यमित्येकस्यापि द्रव्यस्यानेकत्वं स्यात
यथा सुवर्णस्याभावे सुवर्णत्वस्या-
भावः सुवर्णत्वस्याभावे सुवर्णस्याभाव इत्युभयशून्यत्वं, तथा द्रव्यस्याभावे गुणस्याभावो
ટીકાઃએક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી
એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન (નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન તે
અતદ્ભાવ છે; કારણ કે આટલાથી જ અન્યત્વવ્યવહાર (અન્યત્વરૂપ વ્યવહાર) સિદ્ધ થાય
છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્યએવા લક્ષણવાળો અભાવ
તે અતદ્ભાવ નથી. જો એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા
થાય (અર્થાત
્ બન્નેનો અભાવ થાય), અથવા (૩) અપોહરૂપતા થાય. તે સમજાવવામાં
આવે છેઃ
(દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં પ્રથમ દોષ
આ પ્રમાણે આવેઃ)
(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે
ચેતનદ્રવ્ય છેએ રીતે તેમને અનેકપણું (બે -પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો
અભાવ તે દ્રવ્યએ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં
તેને અનેકપણાનો પ્રસંગ આવે).
(અથવા ઉભયશૂન્યત્વરૂપ બીજો દોષ આ પ્રમાણે આવેઃ)
(૨) જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ
થતાં સુવર્ણનો અભાવ થાયએ રીતે ઉભયશૂન્યત્વ (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો
અભાવ થતાં ગુણનો અભાવ થાય, ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાયએ રીતે
योऽपि गुणः स न तत्त्वं द्रव्यमर्थतः परमार्थतः, यः शुद्धसत्तागुणः स मुक्तात्मद्रव्यं न भवति
शुद्धसत्ताशब्देन मुक्तात्मद्रव्यं वाच्यं न भवतीत्यर्थः एसो हि अतब्भावो एष उक्तलक्षणो हि
स्फु टमतद्भावः उक्तलक्षण इति कोऽर्थः गुणगुणिनोः संज्ञादिभेदेऽपि प्रदेशभेदाभावः णेव अभावो
त्ति णिद्दिट्ठो नैवाभाव इति निर्दिष्टः नैव अभाव इति कोऽर्थः यथा सत्तावाचकशब्देन मुक्तात्म-
द्रव्यं वाच्यं न भवति तथा यदि सत्ताप्रदेशैरपि सत्तागुणात्सकाशाद्भिन्नं भवति तदा यथा
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧૧