Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 213 of 513
PDF/HTML Page 244 of 544

 

background image
यः खलु द्रव्यस्वभावः परिणामः स गुणः सदविशिष्टः
सदवस्थितं स्वभावे द्रव्यमिति जिनोपदेशोऽयम् ।।१०९।।
द्रव्यं हि स्वभावे नित्यमवतिष्ठमानत्वात्सदिति प्राक् प्रतिपादितम् स्वभावस्तु
द्रव्यस्य परिणामोऽभिहितः य एव द्रव्यस्य स्वभावभूतः परिणामः, स एव सदविशिष्टो
गुण इतीह साध्यते यदेव हि द्रव्यस्वरूपवृत्तिभूतमस्तित्वं द्रव्यप्रधाननिर्देशात्सदिति
संशब्द्यते तदविशिष्टगुणभूत एव द्रव्यस्य स्वभावभूतः परिणामः, द्रव्यवृत्तेर्हि त्रिकोटिसमय-
અન્વયાર્થઃ[यः खलु] જે, [द्रव्यस्वभावः परिणामः] દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદ-
વ્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે [सः] તે (પરિણામ) [सदविशिष्टः गुणः] ‘સત્’થી
અવિશિષ્ટ (-સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે. ‘[स्वभावे अवस्थितं] સ્વભાવમાં
અવસ્થિત (હોવાથી) [द्रव्यं] દ્રવ્ય [सत्] સત્ છે’[इति जिनोपदेशः] એવો જે (૯૯મી
ગાથામાં કહેલો) જિનોપદેશ [अयम्] તે જ આ છે (અર્થાત્ ૯૯મી ગાથાના કથનમાંથી આ
ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે).
ટીકાઃદ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છેએમ પૂર્વે (૯૯મી
ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં
આવ્યો છે. અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે
જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે,
તે જ ‘સત્’થી અવિશિષ્ટ (અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ
એવો) ગુણ છે.
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે, તેનાથી અવિશિષ્ટ (તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે; કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકારના સમયને સ્પર્શતી
भिन्नस्य सुवर्णस्याभावस्तथैव सुवर्णप्रदेशेभ्यो भिन्नस्य सुवर्णत्वगुणस्याप्यभावः, तथा सत्तागुण-
प्रदेशेभ्यो भिन्नस्य मुक्तजीवद्रव्यस्याभावस्तथैव मुक्तजीवद्रव्यप्रदेशेभ्यो भिन्नस्य सत्तागुणस्याप्यभावः

इत्युभयशून्यत्वं प्राप्नोति
यथेदं मुक्तजीवद्रव्ये संज्ञादिभेदभिन्नस्यातद्भावस्तस्य सत्तागुणेन सह
प्रदेशाभेदव्याख्यानं कृतं तथा सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमित्यर्थः ।।१०८।। एवं द्रव्यस्यास्तित्व-
कथनरूपेण प्रथमगाथा, पृथक्त्वलक्षणातद्भावाभिधानान्यत्वलक्षणयोः कथनेन द्वितीया, संज्ञालक्षण-
प्रयोजनादिभेदरूपस्यातद्भावस्य विवरणरूपेण तृतीया, तस्यैव दृढीकरणार्थं च चतुर्थीति द्रव्यगुण-

योरभेदविषये युक्तिकथनमुख्यतया गाथाचतुष्टयेन पञ्चमस्थलं गतम्
अथ सत्ता गुणो भवति, द्रव्यं
૧. વૃત્તિ = વર્તવું તે; હયાત રહેવું તે; ટકવું તે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧૩