श्रान्तसमुच्चार्यमाणस्यात्कारामोघमन्त्रपदेन समस्तमपि विप्रतिषेधविषमोहमुदस्यति ।।११५।।
अथ निर्धार्यमाणत्वेनोदाहरणीकृतस्य जीवस्य मनुष्यादिपर्यायाणां क्रियाफलत्वेनान्यत्वं
द्योतयति —
एसो त्ति णत्थि कोई ण णत्थि किरिया सहावणिव्वत्ता ।
किरिया हि णत्थि अफला धम्मो जदि णिप्फलो परमो ।।११६।।
થતી સપ્તભંગી સતત સમ્યક્ રીતે ઉચ્ચારવામાં આવતા ૧‘સ્યાત્’કારરૂપી અમોઘ મંત્રપદ
વડે, ૨‘જ’કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે. ૧૧૫.
હવે, જેનો નિર્ધાર કરવાનો હોવાથી જેને ઉદાહરણરૂપ બનાવવામાં આવ્યો છે એવો
જે જીવ તેના મનુષ્યાદિપર્યાયો ક્રિયાનાં ફળ હોવાથી તે પર્યાયોનું અન્યત્વ (અર્થાત્ તે પર્યાયો
બદલાયા કરે છે એમ) પ્રકાશે છેઃ —
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ -નિપન્ન છે;
કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે.૧૧૬.
सर्वपदार्थेषु द्रष्टव्यमिति ।।११५।। एवं नयसप्तभङ्गीव्याख्यानगाथयाष्टमस्थलं गतम् । एवं पूर्वोक्त-
प्रकारेण प्रथमा नमस्कारगाथा, द्रव्यगुणपर्यायकथनरूपेण द्वितीया, स्वसमयपरसमयप्रतिपादनेन
तृतीया, द्रव्यस्य सत्तादिलक्षणत्रयसूचनरूपेण चतुर्थीति स्वतन्त्रगाथाचतुष्टयेन पीठिकास्थलम् ।
तदनन्तरमवान्तरसत्ताकथनरूपेण प्रथमा, महासत्तारूपेण द्वितीया, यथा द्रव्यं स्वभावसिद्धं तथा
सत्तागुणोऽपीति कथनरूपेण तृतीया, उत्पादव्ययध्रौव्यत्वेऽपि सत्तैव द्रव्यं भवतीति कथनेन चतुर्थीति
गाथाचतुष्टयेन सत्तालक्षणविवरणमुख्यता । तदनन्तरमुत्पादव्ययध्रौव्यलक्षणविवरणमुख्यत्वेन गाथात्रयं,
तदनन्तरं द्रव्यपर्यायकथनेन गुणपर्यायक थनेन च गाथाद्वयं, ततश्च द्रव्यस्यास्तित्वस्थापनारूपेण प्रथमा,
૧. સ્યાદ્વાદમાં અનેકાંતને સૂચવતો ‘સ્યાત્’ શબ્દ સમ્યક્પણે વપરાય છે. તે ‘સ્યાત્’ પદ એકાંતવાદમાં
રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે.
૨. અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા રહિત એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે ‘જ’ શબ્દ
વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે તેથી તેનો અહીં નિષેધ કર્યો છે.
(અનેકાંતાત્મક વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે
અપેક્ષાએ તેનું નિર્ણીતપણું — નિયમબદ્ધપણું — નિરપવાદપણું બતાવવા માટે જે ‘જ’ શબ્દ વાપરવામાં
આવે છે, તેનો અહીં નિષેધ ન સમજવો.)
૨૨૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-