Pravachansar (Gujarati). Gatha: 117.

< Previous Page   Next Page >


Page 231 of 513
PDF/HTML Page 262 of 544

 

background image
रणोरुच्छिन्नाण्वन्तरसंगमस्य परिणतिरिव द्वयणुककार्यस्येव मनुष्यादिकार्यस्यानिष्पादकत्वात
परमद्रव्यस्वभावभूततया परमधर्माख्या भवत्यफलैव ।।११६।।
अथ मनुष्यादिपर्यायाणां जीवस्य क्रियाफलत्वं व्यनक्ति
कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण
अभिभूय णरं तिरियं णेरइयं वा सुरं कुणदि ।।११७।।
परमः नीरागपरमात्मोपलम्भपरिणतिरूपः आगमभाषया परमयथाख्यातचारित्ररूपो वा योऽसौ परमो
धर्मः, स केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपस्य कार्यसमयसारस्योत्पादकत्वात्सफलोऽपि नरनारकादि-

पर्यायकारणभूतं ज्ञानावरणादिकर्मबन्धं नोत्पादयति, ततः कारणान्निष्फलः
ततो ज्ञायते
नरनारकादिसंसारकार्यं मिथ्यात्वरागादिक्रियायाः फलमिति अथवास्य सूत्रस्य द्वितीयव्याख्यानं
क्रियतेयथा शुद्धनयेन रागादिविभावेन न परिणमत्ययं जीवस्तथैवाशुद्धनयेनापि न परिणमतीति
यदुक्तं सांख्येन तन्निराकृतम् कथमिति चेत् अशुद्धनयेन मिथ्यात्वरागादिविभावपरिणत-
जीवानां नरनारकादिपर्यायपरिणतिदर्शनादिति एवं प्रथमस्थले सूत्रगाथा गता ।।११६।। अथ
આત્માની બાબતમાં, મનુષ્યાદિકાર્યની નિષ્પાદક હોવાથી સફળ જ છે; અને, જેમ બીજા
અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે એવા અણુની પરિણતિ દ્વિઅણુકકાર્યની નિષ્પાદક
નથી તેમ, મોહ સાથે મિલનનો નાશ થતાં તે જ ક્રિયા
દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને
લીધે ‘પરમ ધર્મ’ નામથી કહેવાતી એવીમનુષ્યાદિકાર્યની નિષ્પાદક નહિ હોવાથી અફળ
જ છે.
ભાવાર્થઃચૈતન્યપરિણતિ તે આત્માની ક્રિયા. મોહ રહિત ક્રિયા મનુષ્યાદિ-
પર્યાયોરૂપ ફળ નિપજાવતી નથી અને મોહ સહિત *ક્રિયા અવશ્ય મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ
નિપજાવે છે. મોહ સહિત ભાવો એક પ્રકારના હોતા નથી તેથી તેના ફળરૂપ
મનુષ્યાદિપર્યાયો પણ ટંકોત્કીર્ણ
શાશ્વતએકરૂપ હોતા નથી. ૧૧૬.
હવે મનુષ્યાદિપર્યાયો જીવને ક્રિયાનાં ફળ છે એમ વ્યક્ત કરે છેઃ
નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય -સ્વભાવને
અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે.૧૧૭.
*મૂળ ગાથામાં વપરાયેલા ‘ક્રિયા’ શબ્દથી મોહ સહિત ક્રિયા સમજવી; મોહ રહિત ક્રિયાને તો
‘પરમ ધર્મ’ નામ આપ્યું છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૩૧