અન્વયાર્થઃ — [अथ] ત્યાં, [नामसमाख्यं कर्म] ‘નામ’ સંજ્ઞાવાળું કર્મ [स्वभावेन]
પોતાના સ્વભાવ વડે [आत्मनः स्वभावं अभिभूय] જીવના સ્વભાવનો પરાભવ કરીને,
[नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं] મનુષ્ય, તિર્યંચ, નારક અથવા દેવ ( – એ પર્યાયોને) [करोति]
કરે છે.
ટીકાઃ — ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે (અર્થાત્ આત્મા
ક્રિયાને પ્રાપ્ત કરે છે — પહોંચે છે તેથી ખરેખર ક્રિયા જ આત્માનું કર્મ છે). તેના નિમિત્તે
પરિણામ પામતું ( – દ્રવ્યકર્મરૂપે પરિણમતું) પુદ્ગલ પણ કર્મ છે. તેના (પુદ્ગલકર્મના)
કાર્યભૂત મનુષ્યાદિપર્યાયો મૂળકારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તતા હોવાથી ક્રિયાફળ
જ છે; કારણ કે ક્રિયાના અભાવમાં પુદ્ગલોને કર્મપણાનો અભાવ થવાથી તેના
( – પુદ્ગલકર્મના) કાર્યભૂત મનુષ્યાદિપર્યાયોનો અભાવ થાય છે.
ત્યાં, તે મનુષ્યાદિપર્યાયો કર્મનાં કાર્ય કઈ રીતે છે? કર્મના સ્વભાવ વડે જીવના
સ્વભાવનો પરાભવ કરીને કરાતા હોવાથી; દીવાની જેમ. તે આ પ્રમાણેઃ જેમ
*જ્યોતિના સ્વભાવ વડે તેલના સ્વભાવનો પરાભવ કરીને કરાતો દીવો જ્યોતિનું કાર્ય
कर्म नामसमाख्यं स्वभावमथात्मनः स्वभावेन ।
अभिभूय नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं करोति ।।११७।।
क्रिया खल्वात्मना प्राप्यत्वात्कर्म, तन्निमित्तप्राप्तपरिणामः पुद्गलोऽपि कर्म,
तत्कार्यभूता मनुष्यादिपर्याया जीवस्य क्रियाया मूलकारणभूतायाः प्रवृत्तत्वात् क्रियाफलमेव
स्युः । क्रियाऽभावे पुद्गलानां कर्मत्वाभावात्तत्कार्यभूतानां तेषामभावात् । अथ कथं ते
कर्मणः कार्यभावमायान्ति? कर्मस्वभावेन जीवस्वभावमभिभूय क्रियमाणत्वात्, प्रदीपवत् ।
तथाहि — यथा खलु ज्योतिस्स्वभावेन तैलस्वभावमभिभूय क्रियमाणः प्रदीपो ज्योतिष्कार्यं,
मनुष्यादिपर्यायाः कर्मजनिता इति विशेषेण व्यक्तीकरोति — कम्मं कर्मरहितपरमात्मनो विलक्षणं कर्म
कर्तृ । किंविशिष्टम् । णामसमक्खं निर्नामनिर्गोत्रमुक्तात्मनो विपरीतं नामेति सम्यगाख्या संज्ञा यस्य
तद्भवति नामसमाख्यं नामकर्मेत्यर्थः । सभावं शुद्धबुद्धैकपरमात्मस्वभावं अह अथ अप्पणो सहावेण
आत्मीयेन ज्ञानावरणादिस्वकीयस्वभावेन करणभूतेन अभिभूय तिरस्कृत्य प्रच्छाद्य तं
पूर्वोक्तमात्मस्वभावम् । पश्चात्किं करोति । णरं तिरियं णेरइयं वा सुरं कुणदि नरतिर्यग्नारक-
सुररूपं करोतीति । अयमत्रार्थः – यथाग्निः कर्ता तैलस्वभावं कर्मतापन्नमभिभूय तिरस्कृत्य
*જ્યોતિ = જોત; અગ્નિ.
૨૩૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-