છે, તેમ કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને કરાતા મનુષ્યાદિપર્યાયો
કર્મનાં કાર્ય છે.
ભાવાર્થઃ — મનુષ્યાદિપર્યાયો ૧૧૬મી ગાથામાં કહેલી રાગદ્વેષમય ક્રિયાનાં ફળ
છે; કારણ કે તે ક્રિયાથી કર્મ બંધાય છે અને કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરીને
મનુષ્યાદિપર્યાયો નિપજાવે છે. ૧૧૭.
હવે મનુષ્યાદિપર્યાયોમાં જીવને સ્વભાવનો પરાભવ કયા કારણે થાય છે તેનો નિર્ધાર
કરે છેઃ —
તિર્યંચ -સુર -નર -નારકી જીવ નામકર્મ -નિપન્ન છે;
નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને.૧૧૮.
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः जीवाः] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ જીવો
[खलु] ખરેખર [नामकर्मनिर्वृत्ताः] નામકર્મથી નિષ્પન્ન છે. [हि] ખરેખર [स्वकर्माणि] તેઓ
પોતાના કર્મરૂપે [परिणममानाः] પરિણમતા હોવાથી [ते न लब्धस्वभावाः] તેમને સ્વભાવની
ઉપલબ્ધિ નથી.
तथा कर्मस्वभावेन जीवस्वभावमभिभूय क्रियमाणा मनुष्यादिपर्यायाः कर्मकार्यम् ।।११७।।
अथ कुतो मनुष्यादिपर्यायेषु जीवस्य स्वभावाभिभवो भवतीति निर्धारयति —
णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिव्वत्ता ।
ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ।।११८।।
नरनारकतिर्यक्सुरा जीवाः खलु नामकर्मनिर्वृत्ताः ।
न हि ते लब्धस्वभावाः परिणममानाः स्वकर्माणि ।।११८।।
वर्त्याधारेण दीपशिखारूपेण परिणमयति, तथा कर्माग्निः कर्ता तैलस्थानीयं शुद्धात्मस्वभावं
तिरस्कृत्य वर्तिस्थानीयशरीराधारेण दीपशिखास्थानीयनरनारकादिपर्यायरूपेण परिणमयति । ततो ज्ञायते
मनुष्यादिपर्यायाः निश्चयनयेन कर्मजनिता इति ।।११७।। अथ नरनारकादिपर्यायेषु कथं जीवस्य
स्वभावाभिभवो जातस्तत्र किं जीवाभाव इति प्रश्ने प्रत्युत्तरं ददाति — णरणारयतिरियसुरा जीवा
नरनारकतिर्यक्सुरनामानो जीवाः सन्ति तावत् । खलु स्फु टम् । कथंभूताः । णामकम्मणिव्वत्ता
नरनारकादिस्वकीयस्वकीयनामकर्मणा निर्वृत्ताः । ण हि ते लद्धसहावा किंतु यथा माणिक्यबद्धसुवर्ण-
कङ्कणेषु माणिक्यस्य हि मुख्यता नास्ति, तथा ते जीवाश्चिदानन्दैकशुद्धात्मस्वभावमलभमानाः सन्तो
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૩૩
પ્ર. ૩૦