એવો (આત્માનો તથાવિધ પરિણામ) હોવાથી આત્માનો તથાવિધ પરિણામ ઉપચારથી
દ્રવ્યકર્મ જ છે, અને આત્મા પણ પોતાના પરિણામનો કર્તા હોવાથી દ્રવ્યકર્મનો કર્તા પણ
ઉપચારથી છે. ૧૨૧.
હવે પરમાર્થે આત્માને દ્રવ્યકર્મનું અકર્તાપણું પ્રકાશે છેઃ —
પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી;
કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી.૧૨૨.
અન્વયાર્થઃ — [परिणामः] પરિણામ [स्वयम्] પોતે [आत्मा] આત્મા છે, [सा पुनः]
અને તે [जीवमयी क्रिया इति भवति] જીવમયી ક્રિયા છે; [क्रिया] ક્રિયાને [कर्म इति मता] કર્મ
માનવામાં આવી છે; [तस्मात्] માટે આત્મા [कर्मणः कर्ता तु न] દ્રવ્યકર્મનો કર્તા તો નથી.
ટીકાઃ — પ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે
પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો
( – આત્માનો) તથાવિધ પરિણામ છે તે જીવમયી જ ક્રિયા છે, કારણ કે સર્વ દ્રવ્યોને
द्रव्यकर्मैव, तथात्मा चात्मपरिणामकर्तृत्वाद्द्रव्यकर्मकर्ताप्युपचारात् ।।१२१।।
अथ परमार्थादात्मनो द्रव्यकर्माकर्तृत्वमुद्योतयति —
परिणामो सयमादा सा पुण किरिय त्ति होदि जीवमया ।
किरिया कम्म त्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता ।।१२२।।
परिणामः स्वयमात्मा सा पुनः क्रियेति भवति जीवमयी ।
क्रिया कर्मेति मता तस्मात्कर्मणो न तु कर्ता ।।१२२।।
आत्मपरिणामो हि तावत्स्वयमात्मैव, परिणामिनः परिणामस्वरूपकर्तृत्वेन परिणामा-
दनन्यत्वात् । यश्च तस्य तथाविधः परिणामः सा जीवमय्येव क्रिया, सर्वद्रव्याणां परिणाम-
लहदि परिणामं लभते । कथंभूतम् कथंभूतम् । कम्मसंजुत्तं कर्मरहितपरमात्मनो विसद्रशकर्मसंयुक्तं मिथ्यात्व-
रागादिविभावपरिणामं । तत्तो सिलिसदि कम्मं ततः परिणामात् श्लिष्यति बध्नाति । किम् । कर्म । यदि
पुनर्निर्मलविवेकज्योतिःपरिणामेन परिणमति तदा तु कर्म मुञ्चति । तम्हा कम्मं तु परिणामो तस्मात् कर्म
तु परिणामः । यस्माद्रागादिपरिणामेन कर्म बध्नाति, तस्माद्रागादिविकल्परूपो भावकर्मस्थानीयः
सरागपरिणाम एव कर्मकारणत्वादुपचारेण कर्मेति भण्यते । ततः स्थितं रागादिपरिणामः कर्मबन्ध-
कारणमिति ।।१२१।। अथात्मा निश्चयेन स्वकीयपरिणामस्यैव कर्ता, न च द्रव्यकर्मण इति प्रतिपादयति ।
૨૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-