Pravachansar (Gujarati). Gatha: 123.

< Previous Page   Next Page >


Page 242 of 513
PDF/HTML Page 273 of 544

 

background image
द्रव्यकर्मण एव कर्ता, न त्वात्मपरिणामात्मक स्य भावकर्मणः तत आत्मात्मस्वरूपेण
परिणमति, न पुद्गलस्वरूपेण परिणमति ।।१२२।।
अथ किं तत्स्वरूपं येनात्मा परिणमतीति तदावेदयति
परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा
सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भणिदा ।।१२३।।
परिणमति चेतनया आत्मा पुनः चेतना त्रिधाभिमता
सा पुनः ज्ञाने कर्मणि फले वा कर्मणो भणिता ।।१२३।।
यतो हि नाम चैतन्यमात्मनः स्वधर्मव्यापकत्वं ततश्चेतनैवात्मनः स्वरूपं, तया
परिणमति तदा मोक्षं साधयति, अशुद्धोपादानकारणेन तु बन्धमिति पुद्गलोऽपि जीववन्निश्चयेन
स्वकीयपरिणामानामेव कर्ता, जीवपरिणामानां व्यवहारेणेति ।।१२२।। एवं रागादिपरिणामाः कर्मबन्ध-
कारणं, तेषामेव कर्ता जीव इतिकथनमुख्यतया गाथाद्वयेन तृतीयस्थलं गतम् अथ येन परिणामेनात्मा
परिणमति तं परिणामं कथयतिपरिणमदि चेदणाए आदा परिणमति चेतनया करणभूतया स कः
आत्मा यः कोऽप्यात्मनः शुद्धाशुद्धपरिणामः स सर्वोऽपि चेतनां न त्यजति इत्यभिप्रायः पुण चेदणा
तिधाभिमदा सा सा चेतना पुनस्त्रिधाभिमता कुत्र कुत्र णाणे ज्ञानविषये कम्मे कर्मविषये फलम्मि
તેથી (એમ સમજવું કે) આત્મા આત્મસ્વરૂપે પરિણમે છે, પુદ્ગલસ્વરૂપે નથી
પરિણમતો. ૧૨૨.
હવે, શું તે સ્વરૂપ છે કે જે -રૂપે આત્મા પરિણમે છેતે કહે છેઃ
જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી;
તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી.૧૨૩.
અન્વયાર્થઃ[आत्मा] આત્મા [चेतनया] ચેતનારૂપે [परिणमति] પરિણમે છે. [पुनः]
વળી [चेतना] ચેતના [त्रिधा अभिमता] ત્રણ પ્રકારે માનવામાં આવી છે; [पुनः] અને [सा]
તેને [ज्ञाने] જ્ઞાન સંબંધી, [कर्मणि] કર્મ સંબંધી [वा] અથવા [कर्मणः फले] કર્મના ફળ
સંબંધી[भणिता] એમ કહેવામાં આવી છે.
ટીકાઃજેથી ચૈતન્ય તે આત્માનું સ્વધર્મવ્યાપકપણું છે તેથી ચેતના જ આત્માનું
૧. સ્વધર્મવ્યાપકપણું = પોતાના ધર્મોમાં વ્યાપકપણુંફેલાવાપણું.
૨૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-