वा फले वा । कस्य फले । कम्मणो कर्मणः । भणिदा भणिता कथितेति । ज्ञानपरिणतिः ज्ञानचेतना अग्रे वक्ष्यमाणा, कर्मपरिणतिः क र्मचेतना, क र्मफलपरिणतिः कर्मफलचेतनेति भावार्थः ।।१२३।। अथ ज्ञानकर्मकर्मफलरूपेण त्रिधा चेतनां विशेषेण विचारयति — णाणं अट्ठवियप्पं ज्ञानं मत्यादिभेदेनाष्टविकल्पं भवति । अथवा पाठान्तरम् — णाणं अट्ठवियप्पो ज्ञानमर्थविकल्पः । तथाहि — अर्थः परमात्मादिपदार्थः, अनन्तज्ञानसुखादिरूपोऽहमिति रागाद्यास्रवास्तु मत्तो भिन्ना इति स्वपराकारावभासेनादर्श इवार्थ- સ્વરૂપ છે, તે -રૂપે (ચેતનારૂપે) ખરેખર આત્મા પરિણમે છે. આત્માનો જે કોઈ પણ પરિણામ હોય તે સઘળોય ચેતનાને ઉલ્લંઘતો નથી (અર્થાત્ આત્માનો કોઈ પણ પરિણામ ચેતનાને જરાય છોડતો નથી — ચેતના વગરનો બિલકુલ હોતો નથી) — એમ તાત્પર્ય છે. વળી ચેતના જ્ઞાનપણે, કર્મપણે અને કર્મફળપણે એમ ત્રણ પ્રકારે છે. ત્યાં, જ્ઞાનપરિણતિ (જ્ઞાનરૂપે પરિણતિ) તે જ્ઞાનચેતના, કર્મપરિણતિ તે કર્મચેતના, કર્મફળપરિણતિ તે કર્મફળ- ચેતના છે. ૧૨૩.
— તે છે અનેક પ્રકારનું, ‘ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે.૧૨૪.
અન્વયાર્થઃ — [अर्थविकल्पः] અર્થવિકલ્પ (અર્થાત્ સ્વ -પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવભાસન) [ज्ञानं] તે જ્ઞાન છે; [जीवेन] જીવ વડે [यत् समारब्धं] જે કરાતું હોય [कर्म] તે કર્મ છે, [तद् अनेकविधं] તે અનેક પ્રકારનું છે; [सौख्यं वा दुःखं वा] સુખ અથવા દુઃખ [फलम् इति भणितम्] તે કર્મફળ કહેવામાં આવ્યું છે.