Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 254 of 513
PDF/HTML Page 285 of 544

 

background image
पुद्गलजीवनिबद्धो धर्माधर्मास्तिकायकालाढयः
वर्तते आकाशे यो लोकः स सर्वकाले तु ।।१२८।।
अस्ति हि द्रव्यस्य लोकालोकत्वेन विशेषविशिष्टत्वं स्वलक्षणसद्भावात स्वलक्षणं हि
लोकस्य षड्द्रव्यसमवायात्मकत्वं, अलोकस्य पुनः केवलाकाशात्मकत्वम् तत्र सर्वद्रव्य-
व्यापिनि परममहत्याकाशे यत्र यावति जीवपुद्गलौ गतिस्थितिधर्माणौ गतिस्थिती आस्कन्दत-
स्तद्गतिस्थितिनिबन्धनभूतौ च धर्माऽधर्मावभिव्याप्यावस्थितौ, सर्वद्रव्यवर्तनानिमित्तभूतश्च
कालो नित्यदुर्ललितस्तत्तावदाकाशं शेषाण्यशेषाणि द्रव्याणि चेत्यमीषां समवाय आत्मत्वेन
भवतीत्यर्थः ।।१२७।। अथ लोकालोकरूपेण पदार्थस्य द्वैविध्यमाख्यातिपोग्गलजीवणिबद्धो अणु-
स्कन्धभेदभिन्नाः पुद्गलास्तावत्तथैवामूर्तत्वातीन्द्रियज्ञानमयत्वनिर्विकारपरमानन्दैकसुखमयत्वादिलक्षणा
जीवाश्चेत्थंभूतजीवपुद्गलैर्निबद्धः संबद्धो भृतः पुद्गलजीवनिबद्धः
धम्माधम्मत्थिकायकालड्ढो धर्मा-
धर्मास्तिकायौ च कालश्च धर्माधर्मास्तिकायकालास्तैराढयो भृतो धर्माधर्मास्तिकायकालाढयः जो यः
एतेषां पञ्चानामित्थंभूतसमुदायो राशिः समूहः वट्टदि वर्तते कस्मिन् आगासे अनन्ता-
नन्ताकाशद्रव्यस्य मध्यवर्तिनि लोकाकाशे सो लोगो स पूर्वोक्तपञ्चानां समुदायस्तदाधारभूतं
लोकाकाशं चेति षड्द्रव्यसमूहो लोको भवति क्व सव्वकाले दु सर्वकाले तु
तद्बहिर्भूतमनन्तानन्ताकाशमलोक इत्यभिप्रायः ।।१२८।। अथ द्रव्याणां सक्रियनिःक्रियत्वेन भेदं
दर्शयतीत्येका पातनिका, द्वितीया तु जीवपुद्गलयोरर्थव्यञ्जनपर्यायौ द्वौ शेषद्रव्याणां तु
અન્વયાર્થઃ[आकाशे] આકાશમાં [यः] જે ભાગ [पुद्गलजीवनिबद्धः] જીવ ને
પુદ્ગલથી સંયુક્ત [धर्माधर्मास्तिकायकालाढयः वर्तते] તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને
કાળથી સમૃદ્ધ છે, [सः] તે [सर्वकाले तु] સર્વ કાળે [लोक :] લોક છે. (બાકીનું એકલું આકાશ
તે અલોક છે.)
ટીકાઃખરેખર દ્રવ્ય લોકપણે તથા અલોકપણે વિશેષવાળું (ભેદવાળું) છે, કારણ
કે નિજ નિજ (ભિન્ન) લક્ષણોનો સદ્ભાવ છે. લોકનું સ્વલક્ષણ ષટ્દ્રવ્યસમવાયાત્મકપણું
(
છ દ્રવ્યોના સમુદાયસ્વરૂપપણું) છે અને અલોકનું સ્વલક્ષણ કેવળ -આકાશાત્મકપણું
(એકલા આકાશસ્વરૂપપણું) છે. ત્યાં, સર્વ દ્રવ્યોમાં વ્યાપનારા પરમ મહાન આકાશને વિષે
જ્યાં જેટલામાં ગતિસ્થિતિ ધર્મવાળાં જીવ તથા પુદ્ગલ ગતિ -સ્થિતિ પામે છે, (જ્યાં
જેટલામાં) તેમને ગતિ -સ્થિતિના નિમિત્તભૂત ધર્મ તથા અધર્મ વ્યાપીને રહેલાં છે અને (જ્યાં
જેટલામાં) સર્વ દ્રવ્યોને વર્તનાના નિમિત્તભૂત કાળ સદા વર્ત્યા કરે છે, તે તેટલું આકાશ
તથા બાકીનાં અશેષ (સમસ્ત) દ્રવ્યો
આટલાંનો સમુદાય જેનું *સ્વ -પણે સ્વલક્ષણ છે,
* સ્વ -પણે = પોતાપણે; સ્વરૂપપણે. (ષટ્દ્રવ્યસમુદાય તે જ લોક છે અર્થાત્ તે જ લોકનું સ્વ -પણું
પોતાપણુંસ્વરૂપ છે; તેથી લોકના સ્વ -પણેપોતાપણેસ્વરૂપપણે ષટ્દ્રવ્યસમુદાય લોકનું સ્વલક્ષણ છે.)
૨૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-