તે લોક છે; અને જ્યાં જેટલા આકાશમાં જીવ તથા પુદ્ગલનાં ગતિ -સ્થિતિ થતાં નથી, ધર્મ
તથા અધર્મ રહેલાં નથી અને કાળ વર્તતો નથી, તેટલું કેવળ આકાશ જેનું સ્વ -પણે સ્વલક્ષણ
છે, તે અલોક છે. ૧૨૮.
હવે ‘ક્રિયા’રૂપ અને ‘ભાવ’રૂપ એવા જે દ્રવ્યના ભાવો તેમની અપેક્ષાએ દ્રવ્યનો
વિશેષ ( – ભેદ) નક્કી કરે છેઃ —
ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુદ્ગલાત્મક લોકને
પરિણામ દ્વારા, ભેદ વા સંઘાત દ્વારા થાય છે.૧૨૯.
અન્વયાર્થઃ — [पुद्गलजीवात्मकस्य लोकस्य] પુદ્ગલ -જીવાત્મક લોકને [परिणामात्]
પરિણામ દ્વારા અને [संघातात् वा भेदात्] *સંઘાત વા +ભેદ દ્વારા [उत्पादस्थितिभंगाः] ઉત્પાદ,
ધ્રૌવ્ય ને વિનાશ [जायन्ते] થાય છે.
स्वलक्षणं यस्य स लोकः । यत्र यावति पुनराकाशे जीवपुद्गलयोर्गतिस्थिती न संभवतो,
धर्माधर्मौ नावस्थितौ, न कालो दुर्ललितस्तावत्केवलमाकाशमात्मत्वेन स्वलक्षणं यस्य
सोऽलोकः ।।१२८।।
अथ क्रियाभावतद्भावविशेषं निश्चिनोति —
उप्पादट्ठिदिभंगा पोग्गलजीवप्पगस्स लोगस्स ।
परिणामादो जायंते संघादादो व भेदादो ।।१२९।।
उत्पादस्थितिभङ्गाः पुद्गलजीवात्मकस्य लोकस्य ।
परिणामाज्जायन्ते संघाताद्वा भेदात् ।।१२९।।
मुख्यवृत्त्यार्थपर्याय इति व्यवस्थापयति — जायंते जायन्ते । के कर्तारः । उप्पादट्ठिदिभंगा उत्पाद-
स्थितिभङ्गाः । कस्य संबन्धिनः । लोगस्स लोकस्य । किंविशिष्टस्य । पोग्गलजीवप्पगस्स पुद्गल-
जीवात्मकस्य, पुद्गलजीवावित्युपलक्षणं षड्द्रव्यात्मकस्य । कस्मात्सकाशात् जायन्ते । परिणामादो
परिणामात् एकसमयवर्तिनोऽर्थपर्यायात् । संघादादो व भेदादो न केवलमर्थपर्यायात्सकाशाज्जायन्ते जीव-
पुद्गलानामुत्पादादयः संघाताद्वा, भेदाद्वा व्यञ्जनपर्यायादित्यर्थः । तथाहि — धर्माधर्माकाशकालानां
मुख्यवृत्त्यैकसमयवर्तिनोऽर्थपर्याया एव, जीवपुद्गलानामर्थपर्यायव्यञ्जनपर्यायाश्च । कथमिति चेत् ।
*સંઘાત = ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન.
+ભેદ = છૂટા પડવું તે; વિખૂટા થવું તે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૫૫