Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 256 of 513
PDF/HTML Page 287 of 544

 

background image
क्रियाभाववत्त्वेन केवलभाववत्त्वेन च द्रव्यस्यास्ति विशेषः तत्र भाववन्तौ क्रियावन्तौ
च पुद्गलजीवौ, परिणामाद्भेदसंघाताभ्यां चोत्पद्यमानावतिष्ठमानभज्यमानत्वात शेषद्रव्याणि
तु भाववन्त्येव, परिणामादेवोत्पद्यमानावतिष्ठमानभज्यमानत्वादिति निश्चयः तत्र परिणाम-
मात्रलक्षणो भावः, परिस्पन्दनलक्षणा क्रिया तत्र सर्वाण्यपि द्रव्याणि परिणामस्वभावत्वात
परिणामेनोपात्तान्वयव्यतिरेकाण्यवतिष्ठमानोत्पद्यमानभज्यमानानि भाववन्ति भवन्ति
पुद्गलास्तु परिस्पन्दस्वभावत्वात्परिस्पन्देन भिन्नाः संघातेन, संहताः पुनर्भेदेनोत्पद्यमानाव-
तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति
तथा जीवा अपि परिस्पन्दस्वभावत्वात्परिस्पन्देन
प्रतिसमयपरिणतिरूपा अर्थपर्याया भण्यन्ते यदा जीवोऽनेन शरीरेण सह भेदं वियोगं त्यागं कृत्वा
भवान्तरशरीरेण सह संघातं मेलापकं करोति तदा विभावव्यञ्जनपर्यायो भवति, तस्मादेव
भवान्तरसंक्रमणात्सक्रियत्वं भण्यते
पुद्गलानां तथैव विवक्षितस्कन्धविघटनात्सक्रियत्वेन स्कन्धान्तर-
संयोगे सति विभावव्यञ्जनपर्यायो भवति मुक्तजीवानां तु निश्चयरत्नत्रयलक्षणेन परमकारणसमय-
सारसंज्ञेन निश्चयमोक्षमार्गबलेनायोगिचरमसमये नखकेशान्विहाय परमौदारिकशरीरस्य विलीयमान-
रूपेण विनाशे सति केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिलक्षणेन परमकार्यसमयसाररूपेण स्वभावव्यञ्जन-

पर्यायेण कृत्वा योऽसावुत्पादः स भेदादेव भवति, न संघातात्
कस्मादिति चेत् शरीरान्तरेण सह
ટીકાઃકોઈ દ્રવ્યો ‘ભાવ’ તેમ જ ‘ક્રિયા’વાળાં હોવાથી અને કોઈ દ્રવ્યો કેવળ
‘ભાવ’વાળાં હોવાથી તે અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ (અર્થાત્ ભેદ) છે. ત્યાં, પુદ્ગલ તથા જીવ
(૧) ભાવવાળાં તેમ જ (૨) ક્રિયાવાળાં છે, કારણ કે (૧) પરિણામ દ્વારા તેમ જ (૨)
સંઘાત ને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો
ભાવવાળાં જ છે, કારણ કે પરિણામ દ્વારા જ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય
છે.
આમ નિશ્ચય (અર્થાત્ નક્કી) છે.
તેમાં, ‘ભાવ’નું લક્ષણ પરિણામમાત્ર છે; ‘ક્રિયા’નું લક્ષણ પરિસ્પંદ (કંપન) છે.
ત્યાં, સઘળાંય દ્રવ્યો ભાવવાળાં છે, કારણ કે પરિણામસ્વભાવવાળાં હોવાને લીધે પરિણામ
વડે
*અન્વય અને વ્યતિરેકોને પામતાં થકાં તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે.
પુદ્ગલો તો (ભાવવાળાં હોવા ઉપરાંત) ક્રિયાવાળાં પણ હોય છે, કારણ કે
પરિસ્પંદસ્વભાવવાળાં હોવાને લીધે પરિસ્પંદ વડે
+છૂટાં પુદ્ગલો ભેગાં મળતાં હોવાથી અને
ભેગાં મેળલાં પુદ્ગલો પાછાં છૂટાં પડતાં હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે
ને નષ્ટ થાય છે. તથા જીવો પણ (ભાવવાળા હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે,
*અન્વય ટકવાપણું દર્શાવે છે અને વ્યતિરેકો ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે.
+છૂટાં પુદ્ગલો કંપન વડે ભેગાં મળે છે. ત્યાં, છૂટાપણે તેઓ નષ્ટ થયાં, પુદ્ગલપણે ટક્યાં ને
ભેગાપણે ઊપજ્યાં.
૨૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-