मुत्ता इंदियगेज्झा पोग्गलदव्वप्पगा अणेगविधा ।
दव्वाणममुत्ताणं गुणा अमुत्ता मुणेदव्वा ।।१३१।।
मूर्ता इन्द्रियग्राह्याः पुद्गलद्रव्यात्मका अनेकविधाः ।
द्रव्याणाममूर्तानां गुणा अमूर्ता ज्ञातव्याः ।।१३१।।
मूर्तानां गुणानामिन्द्रियग्राह्यत्वं लक्षणम् । अमूर्तानां तदेव विपर्यस्तम् । ते च मूर्ताः
पुद्गलद्रव्यस्य, तस्यैवैकस्य मूर्तत्वात् । अमूर्ताः शेषद्रव्याणां, पुद्गलादन्येषां सर्वेषामप्य-
मूर्तत्वात् ।।१३१।।
अथ मूर्तस्य पुद्गलद्रव्यस्य गुणान् गृणाति —
वण्णरसगंधफासा विज्जंते पोग्गलस्स सुहुमादो ।
पुढवीपरियंतस्स य सद्दो सो पोग्गलो चित्तो ।।१३२।।
ज्ञातव्यः ।।१३०।। अथ मूर्तामूर्तगुणानां लक्षणं संबन्धं च निरूपयति — मुत्ता इंदियगेज्झा मूर्ता गुणा
इन्द्रियग्राह्या भवन्ति, अमूर्ताः पुनरिन्द्रियविषया न भवन्ति इति मूर्तामूर्तगुणानामिन्द्रियानिन्द्रयविषयत्वं
लक्षणमुक्तम् । इदानीं मूर्तगुणाः कस्य संबन्धिनो भवन्तीति संबन्धं कथयति । पोग्गलदव्वप्पगा अणेगविधा
मूर्तगुणाः पुद्गलद्रव्यात्मका अनेकविधा भवन्ति; पुद्गलद्रव्यसंबन्धिनो भवन्तीत्यर्थः । अमूर्तगुणानां
ગુણ મૂર્ત ઇન્દ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે;
દ્રવ્યો અમૂર્તિક જેહ તેના ગુણ અમૂર્તિક જાણજે.૧૩૧.
અન્વયાર્થઃ — [इन्द्रियग्राह्याः मूर्ताः] ઇન્દ્રિયગ્રાહ્ય એવા મૂર્ત ગુણો [पुद्गलद्रव्यात्मकाः]
પુદ્ગલદ્રવ્યાત્મક [अनेकविधाः] અનેકવિધ છે; [अमूर्तानां द्रव्याणां] અમૂર્ત દ્રવ્યોના [गुणाः]
ગુણો [अमूर्ताः ज्ञातव्याः] અમૂર્ત જાણવા.
ટીકાઃ — મૂર્ત ગુણોનું લક્ષણ ઇન્દ્રિયગ્રાહ્યપણું છે; અમૂર્ત ગુણોનું લક્ષણ તેનાથી
વિપરીત છે (અર્થાત્ અમૂર્ત ગુણો ઇન્દ્રિયોથી જણાતા નથી). વળી મૂર્ત ગુણો પુદ્ગલદ્રવ્યના
છે, કારણ કે તે જ (પુદ્ગલ જ) એક મૂર્ત છે; અમૂર્ત ગુણો બાકીનાં દ્રવ્યોના છે, કારણ
કે પુદ્ગલ સિવાય બાકીનાં બધાંય દ્રવ્યો અમૂર્ત છે. ૧૩૧.
હવે મૂર્ત પુદ્ગલદ્રવ્યના ગુણો કહે છેઃ —
છે વર્ણ તેમ જ ગંધ વળી રસ -સ્પર્શ પુદ્ગલદ્રવ્યને,
— અતિસૂક્ષ્મથી પૃથ્વી સુધી; વળી શબ્દ પુદ્ગલ, વિવિધ જે.૧૩૨.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૫૯