वर्णरसगंधस्पर्शा विद्यन्ते पुद्गलस्य सूक्ष्मात् ।
पृथिवीपर्यन्तस्य च शब्दः स पुद्गलश्चित्रः ।।१३२।।
इन्द्रियग्राह्याः किल स्पर्शरसगन्धवर्णास्तद्विषयत्वात् । ते चेन्द्रियग्राह्यत्वव्यक्तिशक्ति-
वशात् गृह्यमाणा अगृह्यमाणाश्च आ -एकद्रव्यात्मकसूक्ष्मपर्यायात्परमाणोः आ -अनेक-
द्रव्यात्मकस्थूलपर्यायात्पृथिवीस्कन्धाच्च सकलस्यापि पुद्गलस्याविशेषेण विशेषगुणत्वेन विद्यन्ते ।
ते च मूर्तत्वादेव शेषद्रव्याणामसंभवन्तः पुद्गलमधिगमयन्ति । शब्दस्यापीन्द्रियग्राह्यत्वाद्गुणत्वं
न खल्वाशङ्कनीयं, तस्य वैचित्र्यप्रपञ्चितवैश्वरूपस्याप्यनेकद्रव्यात्मकपुद्गलपर्यायत्वेनाभ्युप-
संबन्धं प्रतिपादयति । दव्वाणममुत्ताणं विशुद्धज्ञानदर्शनस्वभावं यत्परमात्मद्रव्यं तत्प्रभृतीनाममूर्तद्रव्याणां
संबन्धिनो भवन्ति । ते के । गुणा अमुत्ता अमूर्ताः गुणाः, केवलज्ञानादय इत्यर्थः । इति मूर्तामूर्तगुणानां
लक्षणसंबन्धौ ज्ञातव्यौ ।।१३१।। एवं ज्ञानादिविशेषगुणभेदेन द्रव्यभेदो भवतीति कथनरूपेण द्वितीय-
स्थले गाथाद्वयं गतम् । अथ मूर्तपुद्गलद्रव्यस्य गुणानावेदयति — वण्णरसगंधफासा विज्जंते पोग्गलस्स
वर्णरसगन्धस्पर्शा विद्यन्ते । कस्य । पुद्गलस्य । कथंभूतस्य । सुहुमादो पुढवीपरियंतस्स य ‘‘पुढवी जलं
च छाया चउरिंदियविसयकम्मपरमाणू । छव्विहभेयं भणियं पोग्गलदव्वं जिणवरेहिं’’ ।। इति
અન્વયાર્થઃ — [वर्णरसगंधस्पर्शाः] વર્ણ, રસ, ગંધ ને સ્પર્શ ( – એ ગુણો) [सूक्ष्मात्]
સૂક્ષ્મથી માંડીને [पृथिवीपर्यन्तस्य च] પૃથ્વી પર્યંતના [पुद्गलस्य] (સર્વ) પુદ્ગલને [विद्यन्ते] હોય
છે; [चित्रः शब्दः] જે વિવિધ પ્રકારનો શબ્દ [सः] તે [पुद्गलः] પુદ્ગલ અર્થાત્ પૌદ્ગલિક
પર્યાય છે.
ટીકાઃ — સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોના
વિષયો છે. તેઓ ઇન્દ્રિયગ્રાહ્યપણાની ૧વ્યક્તિ અને શક્તિને વશે ઇન્દ્રિયો વડે ભલે ગ્રહાતા
હોય કે ન ગ્રહાતા હોય તોપણ તેઓ એકદ્રવ્યાત્મક સૂક્ષ્મપર્યાયરૂપ પરમાણુથી માંડીને
અનેકદ્રવ્યાત્મક સ્થૂલપર્યાયરૂપ પૃથ્વીસ્કંધ સુધીના સર્વ પુદ્ગલને અવિશેષપણે વિશેષ ગુણો
તરીકે હોય છે; અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદ્ગલ સિવાયનાં) બાકીનાં દ્રવ્યોને નહિ
વર્તતા હોવાથી પુદ્ગલને જણાવે છે.
શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એમ શંકા ન કરવી, કારણ કે તે ( શબ્દ)
*વિચિત્રતા વડે વિશ્વરૂપપણું (અનેકાનેકપ્રકારપણું) દર્શાવતો હોવા છતાં તેને અનેકદ્રવ્યાત્મક
પુદ્ગલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે.
૧. પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઇન્દ્રિયગ્રાહ્યપણું વ્યક્ત નથી તોપણ શક્તિરૂપે અવશ્ય હોય છે;
તેથી જ ઘણા પરમાણુઓ સ્કંધરૂપે થઈ સ્થૂલપણું ધારણ કરતાં ઇંદ્રિયો વડે જણાય છે.
*વિચિત્રતા = વિવિધતા. (શબ્દ ભાષાત્મક, અભાષાત્મક, પ્રાયોગિક, વૈશ્રસિક – એમ વિવિધ છે.)
૨૬૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-