क्रमेण । यौगपद्येन चेत्, नास्ति यौगपद्यं, सममेकस्य विरुद्धधर्मयोरनवतारात् । क्रमेण चेत्,
नास्ति क्रमः, वृत्त्यंशस्य सूक्ष्मत्वेन विभागाभावात् । ततो वृत्तिमान् कोऽप्यवश्यमनुसर्तव्यः ।
स च समयपदार्थ एव । तस्य खल्वेकस्मिन्नपि वृत्त्यंशे समुत्पादप्रध्वंसौ संभवतः । यो हि यस्य
वृत्तिमतो यस्मिन् वृत्त्यंशे तद्वृत्यंशविशिष्टत्वेनोत्पादः, स एव तस्यैव वृत्तिमतस्तस्मिन्नेव वृत्त्यंशे
पूर्ववृत्त्यंशविशिष्टत्वेन प्रध्वंसः । यद्येवमुत्पादव्ययावेकस्मिन्नपि वृत्त्यंशे संभवतः समयपदार्थस्य
कथं नाम निरन्वयत्वं, यतः पूर्वोत्तरवृत्त्यंशविशिष्टत्वाभ्यां युगपदुपात्तप्रध्वंसोत्पादस्यापि
स्वभावेनाप्रध्वस्तानुत्पन्नत्वादवस्थितत्वमेव न भवेत् । एवमेकस्मिन् वृत्त्यंशे समयपदार्थ-
त्रयात्मकः स्वभावः सत्तास्तित्वमिति यावत् । तत्र सम्यगवस्थितः स्वभावसमवस्थितो भवति । तथाहितथाहि –
यथाङ्गुलिद्रव्ये यस्मिन्नेव वर्तमानक्षणे वक्रपर्यायस्योत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवाङ्गुलिद्रव्यस्य
पूर्वर्जुपर्यायेण प्रध्वंसस्तदाधारभूताङ्गुलिद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः । अथवा स्वस्वभावरूप-
सुखेनोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवात्मद्रव्यस्य पूर्वानुभूताकुलत्वदुःखरूपेण प्रध्वंसस्तदुभयाधारभूत-
परमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः । अथवा मोक्षपर्यायरूपेणोत्पादस्तस्मिन्नेव क्षणे रत्नत्रयात्मक-
निश्चयमोक्षमार्गपर्यायरूपेण प्रध्वंसस्तदुभयाधारपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः । तथा
वर्तमानसमयरूपपर्यायेणोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैव कालाणुद्रव्यस्य पूर्वसमयरूपपर्यायेण प्रध्वंसस्त-
(૧) તેઓ (ઉત્પાદ તથા વિનાશ) યુગપદ્ છે કે (૨) ક્રમે છે? (૧) જો ‘યુગપદ્ છે’ એમ
કહેવામાં આવે તો, યુગપદ્પણું (ઘટતું) નથી કારણ કે એકીવખતે એકને બે વિરુદ્ધ ધર્મો
ન હોય (અર્થાત્ એકીવખતે એક વૃત્ત્યંશને પ્રકાશ અને અંધકારની માફક ઉત્પાદ અને
વિનાશ એવા બે વિરુદ્ધ ધર્મો ન હોય.) (૨) જો ‘ક્રમે છે’ એમ કહેવામાં આવે તો, ક્રમ
નથી (અર્થાત્ ક્રમ પણ ઘટતો નથી) કારણ તે વૃત્ત્યંશ સૂક્ષ્મ હોવાથી તેમાં વિભાગનો અભાવ
છે. માટે (આ રીતે સમયરૂપી વૃત્ત્યંશને ઉત્પાદ તથા વિનાશ થવા અશક્ય હોવાથી) કોઈ
*વૃત્તિમાન અવશ્ય શોધવો જોઈએ. અને તે (વૃત્તિમાન) કાળપદાર્થ જ છે. તેને ( – તે
કાળપદાર્થને) ખરેખર એક વૃત્ત્યંશમાં પણ ઉત્પાદ અને વિનાશ સંભવે છે; કારણ કે જે
વૃત્તિમાનને જે વૃત્ત્યંશમાં તે વૃત્ત્યંશની અપેક્ષાએ જે ઉત્પાદ છે, તે જ (ઉત્પાદ) તે જ
વૃત્તિમાનને તે જ વૃત્ત્યંશમાં પૂર્વ વૃત્ત્યંશની અપેક્ષાએ વિનાશ છે (અર્થાત્ કાળપદાર્થને જે
વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, તે જ પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિનાશ છે.)
જો આમ ઉત્પાદ અને વિનાશ એક વૃત્ત્યંશમાં પણ સંભવે છે, તો કાળપદાર્થ
નિરન્વય કઈ રીતે હોય, કે જેથી પહેલાંના અને પછીના વૃત્ત્યંશની અપેક્ષાએ યુગપદ્ વિનાશ
અને ઉત્પાદ પામતો હોવા છતાં પણ સ્વભાવે અવિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી તે
*વૃત્તિમાન = વૃત્તિવાળો; વૃત્તિને ધરનાર પદાર્થ.
૨૮૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-