नारकस्तिर्यङ्मनुष्यो देव इति किल पर्याया जीवानाम् । ते खलु नामकर्मपुद्गल- विपाककारणत्वेनानेकद्रव्यसंयोगात्मकत्वात् कुकूलाङ्गारादिपर्याया जातवेदसः क्षोदखिल्व- संस्थानादिभिरिव संस्थानादिभिरन्यथैव भूता भवन्ति ।।१५३।। नरनारकतिर्यग्देवरूपा अवस्थाविशेषाः । संठाणादीहिं अण्णहा जादा संस्थानादिभिरन्यथा जाताः, मनुष्यभवे यत्समचतुरस्रादिसंस्थानमौदारिकशरीरादिकं च तदपेक्षया भवान्तरेऽन्यद्विसद्रशं संस्थानादिकं भवति । तेन कारणेन ते नरनारकादिपर्याया अन्यथा जाता भिन्ना भण्यन्ते; न च शुद्धबुद्धैकस्वभावपरमात्मद्रव्यत्वेन । कस्मात् । तृणकाष्ठपत्राकारादिभेदभिन्नस्याग्नेरिव स्वरूपं तदेव । पज्जाया जीवाणं ते च नरनारकादयो जीवानां विभावव्यञ्जनपर्याया भण्यन्ते । कैः कृत्वा । उदयादिहिं णामकम्मस्स उदयादिभिर्नामकर्मणो निर्दोषपरमात्मशब्दवाच्यान्निर्णामनिर्गोत्रादिलक्षणाच्छुद्धात्मद्रव्याद- न्यादृशैर्नामकर्मजनितैर्बन्धोदयोदीरणादिभिरिति । यत एव ते कर्मोदयजनितास्ततो ज्ञायते
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः] મનુષ્ય, નારક, તિર્યંચ અને દેવ — એ, [नामकर्मणः उदयादिभिः] નામકર્મના ઉદયાદિકને લીધે [जीवानां पर्यायाः] જીવોના પર્યાય છે — [संस्थानादिभिः] કે જેઓ સંસ્થાનાદિ વડે [अन्यथा जाताः] અન્ય અન્ય પ્રકારના હોય છે.
ટીકાઃ — નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ — એ જીવોના પર્યાય છે. તેઓ નામ- કર્મરૂપ પુદ્ગલના વિપાકને કારણે અનેક દ્રવ્યના સંયોગાત્મક છે, તેથી જેમ +તુષાનલ, અંગાર વગેરે અગ્નિના પર્યાયો ભૂકારૂપ, ગાંગડારૂપ ઇત્યાદિ સંસ્થાનો (આકારો) વડે અન્ય અન્ય પ્રકારના હોય છે, તેમ જીવના તે નારકાદિપર્યાયો સંસ્થાનાદિ વડે અન્ય અન્ય પ્રકારના જ હોય છે. ૧૫૩. +તુષાનલ = ફોતરાંનો અગ્નિ. [તુષાનલ ભૂકાના આકારે હોય છે અને અંગારો ગાંગડાના આકારે હોય છે.]