Pravachansar (Gujarati). Gatha: 157.

< Previous Page   Next Page >


Page 305 of 513
PDF/HTML Page 336 of 544

 

background image
जो जाणादि जिणिंदे पेच्छदि सिद्धे तहेव अणगारे
जीवेसु साणुकंपो उवओगो सो सुहो तस्स ।।१५७।।
यो जानाति जिनेन्द्रान् पश्यति सिद्धांस्तथैवानागारान्
जीवेषु सानुकम्प उपयोगः स शुभस्तस्य ।।१५७।।
विशिष्टक्षयोपशमदशाविश्रान्तदर्शनचारित्रमोहनीयपुद्गलानुवृत्तिपरत्वेन परिगृहीत-
शोभनोपरागत्वात् परमभट्टारकमहादेवाधिदेवपरमेश्वरार्हत्सिद्धसाधुश्रद्धाने समस्तभूतग्रामानु-
कम्पाचरणे च प्रवृत्तः शुभ उपयोगः ।।१५७।।
अथाशुभोपयोगस्वरूपं प्ररूपयति
व्याख्यातिजो जाणादि जिणिंदे यः कर्ता जानाति कान् अनन्तज्ञानादिचतुष्टयसहितान् क्षुधाद्यष्टा-
दशदोषरहितांश्च जिनेन्द्रान् पेच्छदि सिद्धे पश्यति कान् ज्ञानावरणाद्यष्टकर्मरहितान्सम्यक्त्वाद्यष्ट-
गुणान्तर्भूतानन्तगुणसहितांश्च सिद्धान् तहेव अणगारे तथैवानागारान् अनागारशब्दवाच्यान्निश्चय-
व्यवहारपञ्चाचारादियथोक्तलक्षणानाचार्योपाध्यायसाधून् जीवेसु साणुकंपो त्रसस्थावरजीवेषु सानुकम्पः
सदयः उवओगो सो सुहो स इत्थंभूत उपयोगः शुभो भण्यते स च कस्य भवति तस्स तस्य पूर्वोक्त-
જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
અન્વયાર્થઃ[यः] જે [जिनेन्द्रान्] જિનેંન્દ્રોને [जानाति] જાણે છે, [सिद्धान् तथैव
अनागारान्] સિદ્ધોને તથા અણગારોને (આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને) [पश्यति] શ્રદ્ધે
છે, [जीवेषु सानुकम्पः] જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે, [तस्य] તેને [सः] તે [शुभः उपयोगः]
શુભ ઉપયોગ છે.
ટીકાઃવિશિષ્ટ (ખાસ પ્રકારની) ક્ષયોપશમદશામાં રહેલાં દર્શનમોહનીય અને
ચારિત્રમોહનીયરૂપ પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે શુભ *ઉપરાગ
ગ્રહ્યો હોવાથી, જે (ઉપયોગ) પરમ ભટ્ટારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અર્હંતની,
સિદ્ધની અને સાધુની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવસમૂહની અનુકંપા આચરવામાં પ્રવર્તે
છે, તે શુભ ઉપયોગ છે. ૧૫૭.
હવે અશુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છેઃ
*ઉપરાગનો અર્થ ૨૪૮મા પાને પદટિપ્પણમાં જુઓ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૫
પ્ર. ૩૯