शरीरं च वाक् च मनश्च त्रीण्यपि परद्रव्यं, पुद्गलद्रव्यात्मकत्वात् । पुद्गलद्रव्यत्वं तु तेषां पुद्गलद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चितत्वात् । तथाविधपुद्गलद्रव्यं त्वनेकपरमाणु- अथ कायवाङ्मनसां शुद्धात्मस्वरूपात्परद्रव्यत्वं व्यवस्थापयति — देहो य मणो वाणी पोग्गलदव्वप्पग त्ति णिद्दिट्ठा देहश्च मनो वाणी तिस्रोऽपि पुद्गलद्रव्यात्मका इति निर्दिष्टाः । कस्मात् । व्यवहारेण जीवेन सहैकत्वेपि निश्चयेन परमचैतन्यप्रकाशपरिणतेर्भिन्नत्वात् । पुद्गलद्रव्यं किं भण्यते । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं पुद्गलद्रव्यं हि स्फु टं पुनः पिण्डः समूहो भवति । केषाम् । परमाणुद्रव्याणा- मित्यर्थः ।।१६१।। अथात्मनः शरीररूपपरद्रव्याभावं तत्कर्तृत्वाभावं च निरूपयति — णाहं पोग्गलमइओ તેનો અનુમોદક નથી; હું કર્તા -અનુમોદક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો અનુમોદક હોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના અનુમોદકપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું. ૧૬૦.
અન્વયાર્થઃ — [देहः च मनः वाणी] દેહ, મન અને વાણી [पुद्गलद्रव्यात्मकाः] પુદ્ગલદ્રવ્યાત્મક [इति निर्दिष्टाः] (વીતરાગદેવે) કહ્યાં છે; [अपि पुनः] અને [पुद्गलद्रव्यं] તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય [परमाणुद्रव्याणां पिण्डः] પરમાણુદ્રવ્યોનો પિંડ છે.
ટીકાઃ — શરીર, વાણી અને મન ત્રણેય પરદ્રવ્ય છે, કારણ કે પુદ્ગલદ્રવ્યાત્મક છે. તેમને પુદ્ગલદ્રવ્યપણું છે, કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યના સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વમાં