Pravachansar (Gujarati). Gatha: 168.

< Previous Page   Next Page >


Page 320 of 513
PDF/HTML Page 351 of 544

 

background image
स्पर्शादिचतुष्कस्याविर्भावतिरोभावस्वशक्तिवशमासाद्य पृथिव्यप्तेजोवायवः स्वपरिणामैरेव जायन्ते
अतोऽवधार्यते द्वयणुकाद्यनन्तानन्तपुद्गलानां न पिण्डकर्ता पुरुषोऽस्ति ।।१६७।।
अथात्मनः पुद्गलपिण्डानेतृत्वाभावमवधारयति
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो
सुहुमेहि बादरेहि य अप्पाओग्गेहिं जोग्गेहिं ।।१६८।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः
सूक्ष्मैर्बादरैश्चाप्रायोग्यैर्योग्यैः ।।१६८।।
समुत्पद्यन्ते, तथापि स्वकीयाभ्यन्तरसुखदुःखादिरूपपरिणतेरेवाशुद्धोपादानकारणं भवन्ति, न च
पृथिव्यादिकायाकारपरिणतेः कस्मादिति चेत् तत्र स्कन्धानामेवोपादानकारणत्वादिति ततो
ज्ञायते पुद्गलपिण्डानां जीवः कर्ता न भवतीति ।।१६७।। अथात्मा बन्धकाले बन्धयोग्य-
पुद्गलान् बहिर्भागान्नैवानयतीत्यावेदयतिओगाढगाढणिचिदो अवगाह्यावगाह्य नैरन्तर्येण
निचितो भृतः स कः लोगो लोकः कथंभूतः सव्वदो सर्वतः सर्वप्रदेशेषु कैः कर्तृभूतैः
पोग्गलकायेहिं पुद्गलकायैः किंविशिष्टैः सुहुमेहि बादरेहि य इन्द्रियग्रहणायोग्यैः सूक्ष्मैस्तद्ग्रहण-
યોગ્યતા અનુસાર *સ્પર્શાદિ ચતુષ્કના આવિર્ભાવ અને તિરોભાવની સ્વશક્તિને વશ થઈને
પૃથ્વી, પાણી, તેજ ને વાયુરૂપ પોતાના પરિણામોથી જ થાય છે. આથી નક્કી થાય છે કે
દ્વિ -અણુકાદિ અનંતાનંત પુદ્ગલોનો પિંડકર્તા આત્મા નથી. ૧૬૭.
હવે (જેમ આત્મા પુદ્ગલપિંડનો કરનાર નથી તેમ) આત્મા પુદ્ગલપિંડનો લાવનાર
(પણ) નથી એમ નક્કી કરે છેઃ
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર -સૂક્ષ્મથી, કર્મત્વયોગ્ય -અયોગ્યથી. ૧૬૮.
અન્વયાર્થઃ[लोकः] લોક [सर्वतः] સર્વતઃ [सूक्ष्मैः बादरैः] સૂક્ષ્મ તેમ જ બાદર
[च] તથા [अप्रायोग्यैः योग्यैः] કર્મત્વને અયોગ્ય તેમ જ કર્મત્વને યોગ્ય [पुद्गलकायैः]
પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે [अवगाढगाढनिचितः] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ
ભરેલો છે.
*સ્પર્શાદિ ચતુષ્ક = સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ. (સ્પર્શાદિકની પ્રગટતા અને અપ્રગટતા તે પુદ્ગલની
શક્તિ છે.)
૩૨૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-