अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् ।
जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।१७२।।
आत्मनो हि रसरूपगन्धगुणाभावस्वभावत्वात्स्पर्शगुणव्यक्त्यभावस्वभावत्वात् शब्द-
पर्यायाभावस्वभावत्वात्तथा तन्मूलादलिङ्गग्राह्यत्वात्सर्वसंस्थानाभावस्वभावत्वाच्च पुद्गलद्रव्य-
विभागसाधनमरसत्वमरूपत्वमगन्धत्वमव्यक्त त्वमशब्दत्वमलिङ्गग्राह्यत्वमसंस्थानत्वं चास्ति । सकल-
पुद्गलापुद्गलाजीवद्रव्यविभागसाधनं तु चेतनागुणत्वमस्ति । तदेव च तस्य स्वजीव-
द्रव्यमात्राश्रितत्वेन स्वलक्षणतां बिभ्राणं शेषद्रव्यान्तरविभागं साधयति । अलिङ्गग्राह्य इति
वक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तद्बहुतरार्थप्रतिपत्तये । तथाहि — न लिंगैरिन्द्रियैर्ग्राहकतामा-
मुख्यतया द्वितीयविशेषान्तराधिकारः समाप्तः । अथैकोनविंशतिगाथापर्यन्तं जीवस्य पुद्गलेन सह बन्ध-
मुख्यतया व्याख्यानं करोति, तत्र षट्स्थलानि भवन्ति । तेष्वादौ ‘अरसमरूवं’ इत्यादि शुद्धजीव-
व्याख्यानेन गाथैका, ‘मुत्तो रूवादि’ इत्यादिपूर्वपक्षपरिहारमुख्यतया गाथाद्वयमिति प्रथमस्थले
गाथात्रयम् । तदनन्तरं भावबन्धमुख्यत्वेन ‘उवओगमओ’ इत्यादि गाथाद्वयम् । अथ परस्परं द्वयोः
पुद्गलयोः बन्धो, जीवस्य रागादिपरिणामेन सह बन्धो, जीवपुद्गलयोर्बन्धश्चेति त्रिविधबन्धमुख्यत्वेन
અન્વયાર્થઃ — [जीवम्] જીવને [अरसम्] અરસ, [अरूपम्] અરૂપ, [अगन्धम्] અગંધ,
[अव्यक्तं] અવ્યક્ત, [चेतनागुणम्] ચેતનાગુણવાળો, [अशब्दम्] અશબ્દ, [अलिंगग्रहणम्]
અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને [अनिर्दिष्टसंस्थानम्] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો
[जानीहि] જાણ.
ટીકાઃ – આત્મા (૧) રસગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૨) રૂપગુણના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૩) ગંધગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી,
(૪) સ્પર્શગુણરૂપ વ્યક્તતાના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૫) શબ્દપર્યાયના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, તથા (૬) તે બધાંને કારણે ( અર્થાત્ રસ -રૂપ -ગંધ વગેરેના
અભાવરૂપ સ્વભાવને કારણે) લિંગ વડે અગ્રાહ્ય હોવાથી અને (૭) સર્વ સંસ્થાનોના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, આત્માને પુદ્ગલદ્રવ્યથી વિભાગના સાધનભૂત
(૧) અરસપણું, (૨) અરૂપપણું, (૩) અગંધપણું, (૪) અવ્યક્તપણું, (૫) અશબ્દપણું,
(૬) અલિંગગ્રાહ્યપણું અને (૭) અસંસ્થાનપણું છે. પુદ્ગલ તેમ જ અપુદ્ગલ એવાં સમસ્ત
અજીવદ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતનાગુણમયપણું છે; અને તે જ, માત્ર સ્વજીવદ્રવ્યાશ્રિત
હોવાથી સ્વલક્ષણપણું ધરતું થકું, આત્માનો શેષ અન્યદ્રવ્યોથી વિભાગ સાધે છે.
‘અલિંગગ્રાહ્ય’ એમ કહેવાનું છે ત્યાં જે ‘અલિંગગ્રહણ’ એમ કહ્યું છે તે ઘણા અર્થોની
પ્રતિપત્તિ (પ્રાપ્તિ, પ્રતિપાદન) કરવા માટે છે. તે આ પ્રમાણેઃ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૨૫