Pravachansar (Gujarati). Gatha: 173.

< Previous Page   Next Page >


Page 329 of 513
PDF/HTML Page 360 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૨૯
मुत्तो रूवादिगुणो बज्झदि फासेहिं अण्णमण्णेहिं
तव्विवरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ।।१७३।।
मूर्तो रूपादिगुणो बध्यते स्पर्शैरन्योन्यैः
तद्विपरीत आत्मा बध्नाति कथं पौद्गलं कर्म ।।१७३।।

मूर्तयोर्हि तावत्पुद्गलयो रूपादिगुणयुक्तत्वेन यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषादन्योन्य- बन्धोऽवधार्यते एव आत्मकर्मपुद्गलयोस्तु स कथमवधार्यते; मूर्तस्य कर्मपुद्गलस्य रूपादि- गुणयुक्तत्वेन यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषसंभवेऽप्यमूर्तस्यात्मनो रूपादिगुणयुक्तत्वाभावेन एवमलिङ्गग्रहणशब्दस्य व्याख्यानक्रमेण शुद्धजीवस्वरूपं ज्ञातव्यमित्यभिप्रायः ।।१७२।। अथामूर्त- शुद्धात्मनो व्याख्याने कृते सत्यमूर्तजीवस्य मूर्तपुद्गलकर्मणा सह कथं बन्धो भवतीति पूर्वपक्षं करोतिमुत्तो रूवादिगुणो मूर्तो रूपरसगन्धस्पर्शत्वात् पुद्गलद्रव्यगुणः बज्झदि अन्योन्यसंश्लेषेण बध्यते बन्धमनुभवति, तत्र दोषो नास्ति कैः कृत्वा फासेहिं अण्णमण्णेहिं स्निग्धरूक्षगुणलक्षण- स्पर्शसंयोगैः किंविशिष्टैः अन्योन्यैः परस्परनिमित्तैः तव्विवरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं तद्विपरीतात्मा बध्नाति कथं पौद्गलं कर्मेति अयं परमात्मा निर्विकारपरमचैतन्य- चमत्कारपरिणतत्वेन बन्धकारणभूतस्निग्धरूक्षगुणस्थानीयरागद्वेषादिविभावपरिणामरहितत्वादमूर्तत्वाच्च

અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને;
પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩.

અન્વયાર્થઃ[मूर्तः] મૂર્ત (એવાં પુદ્ગલ) તો [रूपादिगुणः] રૂપાદિગુણવાળાં હોવાથી [अन्योन्यैः स्पर्शैः] અન્યોન્ય (પરસ્પર બંધયોગ્ય) સ્પર્શો વડે [बध्यते] બંધાય છે; (પરંતુ) [तद्विपरीतः आत्मा] તેનાથી વિપરીત (-અમૂર્ત) એવો આત્મા [पौद्गलिकं कर्म] પૌદ્ગલિક કર્મ [कथं] કઈ રીતે [बध्नाति] બાંધી શકે?

ટીકાઃમૂર્ત એવાં બે પુદ્ગલો તો રૂપાદિગુણવાળાં હોવાથી યથોક્ત સ્નિગ્ધ- રૂક્ષત્વરૂપ *સ્પર્શવિશેષને લીધે તેમનો અન્યોન્ય બંધ જરૂર સમજી શકાય છે; પરંતુ આત્મા અને કર્મપુદ્ગલનો બંધ થતો કઈ રીતે સમજી શકાય? કારણ કે મૂર્ત એવું કર્મપુદ્ગલ રૂપાદિગુણવાળું હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ -રૂક્ષત્વરૂપ સ્પર્શવિશેષનો સંભવ હોવા છતાં પણ અમૂર્ત એવો આત્મા રૂપાદિગુણો વિનાનો હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ -રૂક્ષત્વરૂપ સ્પર્શ- *સ્પર્શવિશેષ = ખાસ પ્રકારના (બંધયોગ્ય) સ્પર્શો. પ્ર. ૪૨