यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषासंभावनया चैकाङ्गविकलत्वात् ।।१७३।।
अथैवममूर्तस्याप्यात्मनो बन्धो भवतीति सिद्धान्तयति —
रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि ।
दव्वाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ।।१७४।।
रूपादिकै रहितः पश्यति जानाति रूपादीनि ।
द्रव्याणि गुणांश्च यथा तथा बन्धस्तेन जानीहि ।।१७४।।
येन प्रकारेण रूपादिरहितो रूपीणि द्रव्याणि तद्गुणांश्च पश्यति जानाति च, तेनैव
प्रकारेण रूपादिरहितो रूपिभिः कर्मपुद्गलैः किल बध्यते; अन्यथा कथममूर्तो मूर्तं पश्यति
વિશેષનો અસંભવ હોવાને લીધે એક અંગ વિકળ છે (અર્થાત્ બંધયોગ્ય બે અંગોમાંથી એક
અંગ ખામીવાળું છે — સ્પર્શગુણ વિનાનું હોવાથી બંધની યોગ્યતાવાળું નથી). ૧૭૩.
હવે આત્મા અમૂર્ત હોવા છતાં તેને આ પ્રમાણે બંધ થાય છે એવો સિદ્ધાંત નક્કી
કરે છેઃ —
જે રીત દર્શન -જ્ઞાન થાય રૂપાદિનું — ગુણ -દ્રવ્યનું,
તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪.
અન્વયાર્થઃ — [यथा] જે રીતે [रूपादिकैः रहितः] રૂપાદિરહિત (જીવ) [रूपादीनि]
રૂપાદિકને — [द्रव्याणि गुणान् च] દ્રવ્યોને તથા ગુણોને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને) —
[पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तथा] તે રીતે [तेन] તેની સાથે (-અરૂપીને રૂપી
સાથે) [बंधः जानीहि] બંધ જાણ.
ટીકાઃ — જે પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે
અને જાણે છે, તે જ પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી કર્મપુદ્ગલો સાથે બંધાય છે; કારણ
पौद्गलं कर्म कथं बध्नाति, न कथमपीति पूर्वपक्षः ।।१७३।। अथैवममूर्तस्याप्यात्मनो नयविभागेन
बन्धो भवतीति प्रत्युत्तरं ददाति ---रूवादिएहिं रहिदो अमूर्तपरमचिज्ज्योतिःपरिणतत्वेन तावदयमात्मा
रूपादिरहितः । तथाविधः सन् किं करोति । पेच्छदि जाणादि मुक्तावस्थायां युगपत्परिच्छित्तिरूप-
सामान्यविशेषग्राहककेवलदर्शनज्ञानोपयोगेन यद्यपि तादात्म्यसंबन्धो नास्ति तथापि ग्राह्यग्राहकलक्षण-
संबन्धेन पश्यति जानाति । कानि कर्मतापन्नानि । रूवमादीणि दव्वाणि रूपरसगन्धस्पर्शसहितानि
मूर्तद्रव्याणि । न केवलं द्रव्याणि गुणे य जधा तद्गुणांश्च यथा । अथवा यथा कश्चित्संसारी
૩૩૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-