Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 333 of 513
PDF/HTML Page 364 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩૩
उपयोगमयो जीवो मुह्यति रज्यति वा प्रद्वेष्टि
प्राप्य विविधान् विषयान् यो हि पुनस्तैः स बन्धः ।।१७५।।

अयमात्मा सर्व एव तावत्सविकल्पनिर्विकल्पपरिच्छेदात्मकत्वादुपयोगमयः तत्र यो हि नाम नानाकारान् परिच्छेद्यानर्थानासाद्य मोहं वा रागं वा द्वेषं वा समुपैति स नाम तैः परप्रत्ययैरपि मोहरागद्वेषैरुपरक्तात्मस्वभावत्वान्नीलपीतरक्तोपाश्रयप्रत्ययनीलपीतरक्तत्वैरुपरक्त- स्वभावः स्फ टिकमणिरिव स्वयमेक एव तद्भावद्वितीयत्वाद्बन्धो भवति ।।१७५।। द्वितीया, तत्परिहाररूपेण तृतीया चेति गाथात्रयेण प्रथमस्थलं गतम् अथ रागद्वेषमोहलक्षणं भावबन्ध- स्वरूपमाख्यातिउवओगमओ जीवो उपयोगमयो जीवः, अयं जीवो निश्चयनयेन विशुद्धज्ञान- दर्शनोपयोगमयस्तावत्तथाभूतोऽप्यनादिबन्धवशात्सोपाधिस्फ टिकवत् परोपाधिभावेन परिणतः सन् किं करोति मुज्झदि रज्जेदि वा पदुस्सेदि मुह्यति रज्यति वा प्रद्वेष्टि द्वेषं करोति किं कृत्वा पूर्वं पप्पा प्राप्य कान् विविधे विसये निर्विषयपरमात्मस्वरूपभावनाविपक्षभूतान्विविधपञ्चेन्द्रियविषयान् जो हि पुणो यः पुनरित्थंभूतोऽस्ति जीवो हि स्फु टं, तेहिं संबंधो तैः संबद्धो भवति, तैः पूर्वोक्तराग- द्वेषमोहैः कर्तृभूतैर्मोहरागद्वेषरहितजीवस्य शुद्धपरिणामलक्षणं परमधर्ममलभमानः सन् स जीवो बद्धो भवतीति अत्र योऽसौ रागद्वेषमोहपरिणामः स एव भावबन्ध इत्यर्थः ।।१७५।। अथ भावबन्ध-

અન્વયાર્થઃ[यः हि पुनः] જે [उपयोगमयः जीवः] ઉપયોગમય જીવ [विविधान् विषयान्] વિવિધ વિષયો [प्राप्य] પામીને [मुह्यति] મોહ કરે છે, [रज्यति] રાગ કરે છે [वा] અથવા [प्रद्वेष्टि] દ્વેષ કરે છે, [सः] તે જીવ [तैः] તેમના વડે (-મોહરાગદ્વેષ વડે) [बन्धः] બંધરૂપ છે.

ટીકાઃપ્રથમ તો આ આત્મા આખોય ઉપયોગમય છે, કારણ કે તે સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રતિભાસસ્વરૂપ છે (અર્થાત્ જ્ઞાન અને દર્શનસ્વરૂપ છે). તેમાં જે આત્મા વિવિધાકાર પ્રતિભાસ્ય (વિવિધ આકારવાળા પ્રતિભાસવાયોગ્ય) પદાર્થોને પામીને મોહ, રાગ અથવા દ્વેષ કરે છે, તે આત્માકાળો, પીળો અને રાતો આશ્રય જેમનું નિમિત્ત છે એવા કાળાપણા, પીળાપણા અને રાતાપણા વડે ઉપરક્ત સ્વભાવવાળા સ્ફટિકમણિની માફક પર જેમનું નિમિત્ત છે એવા મોહ, રાગ અને દ્વેષ વડે ઉપરક્ત આત્મસ્વભાવવાળો હોવાથી, પોતે એકલો જ બંધ (-બંધરૂપ) છે, કારણ કે મોહરાગદ્વેષાદિભાવ તેનું દ્વિતીય છે. ૧૭૫. ૧. આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ. ૨. ઉપરક્ત = વિકારી; મલિન; કલુષિત. ૩. દ્વિતીય = બીજુ. [‘બંધ તો બે વચ્ચે હોય, એકલો આત્મા બંધસ્વરૂપ કેમ હોઈ શકે?’ એવા પ્રશ્નનો

ઉત્તર એ છે કે, એક તો આત્મા અને બીજો મોહરાગદ્વેષાદિભાવએમ હોવાથી, મોહરાગદ્વેષાદિભાવ
વડે મલિન સ્વભાવવાળો આત્મા પોતે જ ભાવબંધ છે.]