જરૂર પૌદ્ગલિક કર્મ બંધાય છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. ૧૭૬.
હવે પુદ્ગલબંધનું સ્વરૂપ, જીવબંધનું સ્વરૂપ અને તે બન્નેના બંધનું સ્વરૂપ જણાવે
છેઃ —
રાગાદિ સહ આત્મા તણો, ને સ્પર્શ સહ પુદ્ગલ તણો,
અન્યોન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો.૧૭૭.
અન્વયાર્થઃ — [स्पर्शैः] સ્પર્શો સાથે [पुद्गलानां बन्धः] પુદ્ગલોનો બંધ, [रागादिभिः
जीवस्य] રાગાદિક સાથે જીવનો બંધ અને [अन्योन्यम् अवगाह्ः] અન્યોન્ય અવગાહ તે
[पुद्गलजीवात्मकः भणितः] પુદ્ગલજીવાત્મક બંધ કહેવામાં આવ્યો છે.
ટીકાઃ — પ્રથમ તો અહીં, કર્મને જે સ્નિગ્ધતા -રૂક્ષતારૂપ સ્પર્શવિશેષો (-ખાસ
સ્પર્શો) સાથે એકત્વપરિણામ તે કેવળ પુદ્ગલબંધ છે; અને જીવને જે ઔપાધિક મોહ -રાગ-
દ્વેષરૂપ પર્યાયો સાથે એકત્વપરિણામ તે કેવળ જીવબંધ છે; વળી જીવ અને કર્મપુદ્ગલને
बध्यत एव । इत्येष भावबन्धप्रत्ययो द्रव्यबन्धः ।।१७६।।
अथ पुद्गलजीवतदुभयबन्धस्वरूपं ज्ञापयति —
फासेहिं पोग्गलाणं बंधो जीवस्स रागमादीहिं ।
अण्णोण्णमवगाहो पोग्गलजीवप्पगो भणिदो ।।१७७।।
स्पर्शैः पुद्गलानां बन्धो जीवस्य रागादिभिः ।
अन्योन्यमवगाहः पुद्गलजीवात्मको भणितः ।।१७७।।
यस्तावदत्र कर्मणां स्निग्धरूक्षत्वस्पर्शविशेषैरेकत्वपरिणामः स केवलपुद्गलबन्धः । यस्तु
जीवस्यौपाधिकमोहरागद्वेषपर्यायैरेकत्वपरिणामः स केवलजीवबन्धः । यः पुनः जीव-
द्रव्यबन्धस्वरूपं चेत्युपदेशः ।।१७६।। एवं भावबन्धकथनमुख्यतया गाथाद्वयेन द्वितीयस्थलं गतम् ।
अथ पूर्वनवतरपुद्गलद्रव्यकर्मणोः परस्परबन्धो, जीवस्य तु रागादिभावेन सह बन्धो, जीवस्यैव नवतर-
द्रव्यकर्मणा सह चेति त्रिविधबन्धस्वरूपं प्रज्ञापयति ---फासेहिं पोग्गलाणं बंधो स्पर्शैः पुद्गलानां बन्धः ।
पूर्वनवतरपुद्गलद्रव्यकर्मणोर्जीवगतरागादिभावनिमित्तेन स्वकीयस्निग्धरूक्षोपादानकारणेन च परस्पर-
स्पर्शसंयोगेन योऽसौ बन्धः स पुद्गलबन्धः । जीवस्स रागमादीहिं जीवस्य रागादिभिः । निरुपराग-
परमचैतन्यरूपनिजात्मतत्त्वभावनाच्युतस्य जीवस्य यद्रागादिभिः सह परिणमनं स जीवबन्ध इति ।
अण्णोण्णमवगाहो पोग्गलजीवप्पगो भणिदो अन्योन्यस्यावगाहः पुद्गलजीवात्मको भणितः । निर्विकार-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩૫