द्रव्यकर्मणा रागपरिणतो न मुच्यते, वैराग्यपरिणत एव; बध्यत एव संस्पृशतैवाभिनवेन
द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च न मुच्यते रागपरिणतः; मुच्यत एव संस्पृशतैवाभिनवेन
द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च वैराग्यपरिणतो न बध्यते; ततोऽवधार्यते द्रव्यबन्धस्य
साधकतमत्वाद्रागपरिणाम एव निश्चयेन बन्धः ।।१७९।।
अथ परिणामस्य द्रव्यबन्धसाधकतमरागविशिष्टत्वं सविशेषं प्रकटयति —
परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो ।
असुहो मोहपदोसो सुहो व असुहो हवदि रागो ।।१८०।।
परिणामाद्बन्धः परिणामो रागद्वेषमोहयुतः ।
अशुभौ मोहप्रद्वेषौ शुभो वाशुभो भवति रागः ।।१८०।।
નથી; રાગપરિણત જીવ નવા દ્રવ્યકર્મથી મુકાતો નથી, વૈરાગ્યપરિણત જ મુકાય છે; રાગ-
પરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત
(લાંબા કાળથી સંચય પામેલા) એવા જૂના દ્રવ્યકર્મથી બંધાય જ છે, મુકાતો નથી;
વૈરાગ્યપરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને
ચિરસંચિત એવા જૂના દ્રવ્યકર્મથી મુકાય જ છે, બંધાતો નથી; માટે નક્કી થાય છે કે
દ્રવ્યબંધનો સાધકતમ (-ઉત્કૃષ્ટ હેતુ) હોવાથી રાગપરિણામ જ નિશ્ચયથી બંધ છે. ૧૭૯.
હવે પરિણામનું દ્રવ્યબંધના સાધકતમ રાગથી વિશિષ્ટપણું સવિશેષ પ્રગટ કરે છે
(અર્થાત્ પરિણામ દ્રવ્યબંધના ઉત્કૃષ્ટ હેતુભૂત રાગથી વિશેષતાવાળો હોય છે એમ ભેદો
સહિત પ્રગટ કરે છે)ઃ —
પરિણામથી છે બંધ, રાગ -વિમોહ -દ્વેષથી યુક્ત જે;
છે મોહ -દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦.
અન્વયાર્થઃ — [परिणामात् बन्धः] પરિણામથી બંધ છે, [परिणामः रागद्वेषमोहयुतः]
(જે) પરિણામ રાગ -દ્વેષ -મોહયુક્ત છે. [मोहप्रद्वेषौ अशुभौ] (તેમાં) મોહ અને દ્વેષ અશુભ
बध्नाति कर्म । रक्त एव कर्म बध्नाति, न च वैराग्यपरिणतः । मुच्चदि कम्मेहिं रागरहिदप्पा मुच्यते कर्मभ्यां
रागरहितात्मा । मुच्यत एव शुभाशुभकर्मभ्यां रागरहितात्मा, न च बध्यते । एसो बंधसमासो एष
प्रत्यक्षीभूतो बन्धसंक्षेपः । जीवाणं जीवानां सम्बन्धी । जाण णिच्छयदो जानीहि त्वं हे शिष्य, निश्चयतो
निश्चयनयाभिप्रायेणेति । एवं रागपरिणाम एव बन्धकारणं ज्ञात्वा समस्तरागादिविकल्पजालत्यागेन
विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मतत्त्वे निरन्तरं भावना कर्तव्येति ।।१७९।। अथ जीवपरिणामस्य
૩૩૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-