Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 340 of 513
PDF/HTML Page 371 of 544

 

background image
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भणितमन्येषु
परिणामोऽनन्यगतो दुःखक्षयकारणं समये ।।१८१।।
द्विविधस्तावत्परिणामः, परद्रव्यप्रवृत्तः स्वद्रव्यप्रवृत्तश्च तत्र परद्रव्यप्रवृत्तः परोप-
रक्तत्वाद्विशिष्टपरिणामः, स्वद्रव्यप्रवृत्तस्तु परानुपरक्तत्वादविशिष्टपरिणामः तत्रोक्तौ द्वौ
विशिष्टपरिणामस्य विशेषौ, शुभपरिणामोऽशुभपरिणामश्च तत्र पुण्यपुद्गलबन्धकारणात्वात्
शुभपरिणामः पुण्यं, पापपुद्गलबन्धकारणत्वादशुभपरिणामः पापम् अविशिष्टपरिणामस्य तु
शुद्धत्वेनैकत्वान्नास्ति विशेषः स काले संसारदुःखहेतुकर्मपुद्गलक्षयकारणत्वात्संसार-
दुःखहेतुकर्मपुद्गलक्षयात्मको मोक्ष एव ।।१८१।।
અન્વયાર્થઃ[अन्येषु] પર પ્રત્યે [शुभपरिणामः] શુભ પરિણામ [पुण्यम्] પુણ્ય છે
અને [अशुभः] (પર પ્રત્યે) અશુભ પરિણામ [पापम्] પાપ છે [इति भणितम्] એમ કહ્યું છે;
[अनन्यगतः परिणामः] પર પ્રત્યે નહિ પ્રવર્તતો એવો પરિણામ [समये] સમયે [दुःखक्षयकारणम्]
દુઃખક્ષયનું કારણ છે.
ટીકાઃપ્રથમ તો પરિણામ દ્વિવિધ છેપરદ્રવ્યપ્રવૃત્ત (પરદ્રવ્ય પ્રત્યે પ્રવર્તતો)
અને સ્વદ્રવ્યપ્રવૃત્ત. તેમાં પરદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત (-પરના નિમિત્તે વિકારી)
હોવાથી વિશિષ્ટ પરિણામ છે અને સ્વદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત નહિ હોવાથી
અવિશિષ્ટ પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોક્ત બે ભેદ છેઃ શુભ પરિણામ અને
અશુભ પરિણામ. તેમાં, પુણ્યરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે
અને પાપરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. અવિશિષ્ટ
પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે તેથી તેના ભેદ નથી. તે (અવિશિષ્ટ પરિણામ), કાળે
સંસારદુઃખના હેતુભૂત કર્મપુદ્ગલના ક્ષયનું કારણ હોવાથી, સંસાર -દુઃખના હેતુભૂત
કર્મપુદ્ગલના ક્ષયસ્વરૂપ મોક્ષ જ છે.
द्रव्यपुण्यबन्धकारणत्वाच्छुभपरिणामः पुण्यं भण्यते असुहो पावं ति भणिदं द्रव्यपापबन्धकारणत्वाद-
शुभपरिणामः पापं भण्यते केषु विषयेषु योऽसौ शुभाशुभपरिणामः अण्णेसु निजशुद्धात्मनः
सकाशादन्येषु शुभाशुभबहिर्द्रव्येषु परिणामो णण्णगदो परिणामो नान्यगतोऽनन्यगतः स्वस्वरूपस्थ
इत्यर्थंः स इत्थंभूतः शुद्धपयोगलक्षणः परिणामः दुक्खक्खयकारणं दुःखक्षयकारणं दुःखक्षयाभिधान-
मोक्षस्य कारणं भणिदो भणितः क्व भणितः समये परमागमे लब्धिकाले वा किंच,
मिथ्यादृष्टिसासादनमिश्रगुणस्थानत्रये तारतम्येनाशुभपरिणामो भवतीति पूर्वं भणितमास्ते, अविरत-
देशविरतप्रमत्तसंयतसंज्ञगुणस्थानत्रये तारतम्येन शुभपरिणामश्च भणितः, अप्रमत्तादिक्षीणकषायान्तगुण-

स्थानेषु तारतम्येन शुद्धोपयोगोऽपि भणितः
नयविवक्षायां मिथ्यादृष्टयादिक्षीणक षायान्तगुणस्थानेषु
૩૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-