अयमात्मा यदैव सहजसौख्यज्ञानबाधायतनानामसार्वदिक्कासकलपुरुषसौख्यज्ञाना- सर्वज्ञः झादि कमट्ठं ध्यायति कमर्थमिति प्रश्नः । अथवा कमर्थं ध्यायति, न कमपीत्याक्षेपः । कथंभूतः सन् । असंदेहो असन्देहः संशयादिरहित इति । अयमत्रार्थः – यथा कोऽपि देवदत्तो विषयसुखनिमित्तं विद्याराधनाध्यानं करोति, यदा विद्या सिद्धा भवति तत्फलभूतं विषयसुखं च सिद्धं भवति तदाराधनाध्यानं न करोति, तथायं भगवानपि केवलज्ञानविद्यानिमित्तं तत्फलभूतानन्तसुखनिमित्तं च पूर्वं छद्मस्थावस्थायां शुद्धात्मभावनारूपं ध्यानं कृतवान्, इदानीं तद्धयानेन केवलज्ञानविद्या सिद्धा तत्फलभूतमनन्तसुखं च सिद्धम्; किमर्थं ध्यानं करोतीति प्रश्नः आक्षेपो वा; द्वितीयं च कारणं – परोक्षेऽर्थे ध्यानं भवति, भगवतः सर्वं प्रत्यक्षं, कथं ध्यानमिति पूर्वपक्षद्वारेण गाथा गता ।।१९७।। अथात्र पूर्वपक्षे परिहारं ददाति — झादि ध्यायति एकाकारसमरसीभावेन परिणमत्यनुभवति । स कः
હવે, જેણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે તે સકળજ્ઞાની (સર્વજ્ઞ આત્મા) આને (પરમ સૌખ્યને) ધ્યાવે છે એમ સૂત્ર દ્વારા (પૂર્વની ગાથાના પ્રશ્નનો) ઉત્તર કહે છેઃ —
અન્વયાર્થઃ — [अनक्षः] અનિન્દ્રિય અને [अक्षातीतः भूतः] ઇન્દ્રિયાતીત થયેલો આત્મા [सर्वाबाधवियुक्तः] સર્વ બાધા રહિત અને [समन्तसर्वाक्षसौख्यज्ञानाढयः] આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારનાં, પરિપૂર્ણ) સૌખ્ય તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો [परं सौख्यं] પરમ સૌખ્યને [ध्यायति] ધ્યાવે છે.
ટીકાઃ — જ્યારે આ આત્મા, જે સહજ સુખ અને જ્ઞાનને બાધાનાં ૧આયતનો છે (એવી) તથા જે ૨અસકલ આત્મામાં ૩અસર્વ પ્રકારનાં સુખ અને જ્ઞાનનાં આયતનો છે એવી ૧. આયતન = રહેઠાણ; સ્થાન. ૨. અસકલ આત્મામાં = આત્માના સર્વ પ્રદેશોમાં નહિ પણ થોડા જ પ્રદેશોમાં ૩. અસર્વ પ્રકારનાં = બધા પ્રકારનાં નહિ પણ અમુક જ પ્રકારનાં; અપૂર્ણ. [આ અપૂર્ણ સુખ પરમાર્થે