Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 368 of 513
PDF/HTML Page 399 of 544

 

૩૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

अहमेष मोक्षाधिकारी ज्ञायकस्वभावात्मतत्त्वपरिज्ञानपुरस्सरममत्वनिर्ममत्वहानोपादान- विधानेन कृत्यान्तरस्याभावात्सर्वारम्भेण शुद्धात्मनि प्रवर्ते तथाहिअहं हि तावत् ज्ञायक एव स्वभावेन; केवलज्ञायकस्य च सतो मम विश्वेनापि सहजज्ञेयज्ञायकलक्षण एव सम्बन्धः, न पुनरन्ये स्वस्वामिलक्षणादयः सम्बन्धाः ततो मम न क्वचनापि ममत्वं, सर्वत्र निर्ममत्वमेव अथैकस्य ज्ञायकभावस्य समस्तज्ञेयभावस्वभावत्वात् प्रोत्कीर्णलिखितनिखात- कीलितमज्जितसमावर्तितप्रतिबिम्बितवत्तत्र क्रमप्रवृत्तानन्तभूतभवद्भाविविचित्रपर्यायप्राग्भारमगाध- स्वभावं गम्भीरं समस्तमपि द्रव्यजातमेकक्षण एव प्रत्यक्षयन्तं ज्ञेयज्ञायकलक्षणसम्बन्धस्या- निर्वाणमार्गाय च ततोऽवधार्यते अयमेव मोक्षमार्गो, नान्य इति ।।१९९।। अथ ‘उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती’ इत्यादि पूर्वप्रतिज्ञां निर्वाहयन् स्वयमपि मोक्षमार्गपरिणतिं स्वीकरोतीति प्रतिपादयतितम्हा यस्मात्पूर्वोक्त शुद्धात्मोपलम्भलक्षणमोक्षमार्गेण जिना जिनेन्द्राः श्रमणाश्च सिद्धा जातास्तस्मादहमपि तह तथैव तेनैव प्रकारेण जाणित्ता ज्ञात्वा कम् अप्पाणं निजपरमात्मानम् किंविशिष्टम् जाणगं ज्ञायकं केवलज्ञानाद्यनन्तगुणस्वभावम् केन कृत्वा ज्ञात्वा सभावेण समस्त- रागादिविभावरहितशुद्धबुद्धैकस्वभावेन पश्चात् किं करोमि परिवज्जामि परि समन्ताद्वर्जयामि काम् ममत्तिं समस्तसचेतनाचेतनमिश्रपरद्रव्यसंबन्धिनीं ममताम् कथंभूतः सन् उवट्ठिदो उपस्थितः परिणतः क्व णिम्ममत्तम्हि समस्तपरद्रव्यममकाराहंकाररहितत्वेन निर्ममत्वलक्षणे परमसाम्याभिधाने वीतराग- चारित्रे तत्परिणतनिजशुद्धात्मस्वभावे वा तथाहिअहं तावत्केवलज्ञानदर्शनस्वभावत्वेन ज्ञायकैक- टङ्कोत्कीर्णस्वभावः तथाभूतस्य सतो मम न केवलं स्वस्वाम्यादयः परद्रव्यसंबन्धा न सन्ति, निश्चयेन

ટીકાઃહું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી (ઉદ્યમથી) શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે (અર્થાત્ બીજું કાંઈ કરવાયોગ્ય નથી). તે આ પ્રમાણે (અર્થાત્ હું આ પ્રમાણે શુદ્ધાત્મામાં પ્રવર્તું છું)ઃ પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત પદાર્થોની) સાથે પણ સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામિલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. હવે, એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત -વર્તમાન -ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળાં, *અગાધસ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રનેજાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમએક ક્ષણમાં જ જે (શુદ્ધ *અગાધ જેમનો સ્વભાવ છે અને જેઓ ગંભીર છે એવાં સમસ્ત દ્રવ્યોને ભૂત, વર્તમાન તેમ જ ભાવી કાળના, ક્રમે થતા, અનેક પ્રકારના, અનંત પર્યાયો સહિત એક સમયમાં જ પ્રત્યક્ષ જાણવાનો આત્માનો સ્વભાવ છે.