Pravachansar (Gujarati). Gatha: 6.

< Previous Page   Next Page >


Page 9 of 513
PDF/HTML Page 40 of 544

 

background image
(સરાગચારિત્ર) ક્રમે આવી પડ્યું હોવા છતાં (ગુણસ્થાન -આરોહણના ક્રમમાં
જબરજસ્તીથી અર્થાત
્ ચારિત્રમોહના મંદ ઉદયથી આવી પડેલું હોવા છતાં)દૂર
ઓળંગી જઈને, જે સમસ્ત કષાયકલેશરૂપ કલંકથી ભિન્ન હોવાથી નિર્વાણની પ્રાપ્તિનું
કારણ છે એવા વીતરાગચારિત્ર નામના સામ્યને પ્રાપ્ત કરું છું. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
ને સમ્યક્ચારિત્રના ઐક્યસ્વરૂપ એકાગ્રતાને હું અવલંબ્યો છું એવો (આ) પ્રતિજ્ઞાનો અર્થ
છે. આ રીતે ત્યારે આમણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) સાક્ષાત
્ મોક્ષમાર્ગને અંગીકાર
કર્યો. ૧૫.
હવે આ જ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) વીતરાગચારિત્ર ઇષ્ટ ફળવાળું હોવાથી તેનું
ઉપાદેયપણું અને સરાગચારિત્ર અનિષ્ટ ફળવાળું હોવાથી તેનું હેયપણું વિવેચે છેઃ
સુર -અસુર -મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની
પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.
क्रमापतितमपि दूरमुत्क्रम्य सकलकषायकलिकलङ्कविविक्ततया निर्वाणसंप्राप्तिहेतुभूतं
वीतरागचारित्राख्यं साम्यमुपसम्पद्ये
सम्यग्दर्शनज्ञानचारित्रैक्यात्मकैकाग्रयं गतोऽस्मीति
प्रतिज्ञार्थः एवं तावदयं साक्षान्मोक्षमार्गं सम्प्रतिपन्नः ।।।।
अथायमेव वीतरागसरागचारित्रयोरिष्टानिष्टफलत्वेनोपादेयहेयत्वं विवेचयति
संपज्जदि णिव्वाणं देवासुरमणुयरायविहवेहिं
जीवस्स चरित्तादो दंसणणाणप्पहाणादो ।।।।
समाश्रयामि किम् सम्मं साम्यं चारित्रम् यस्मात् किं भवति जत्तो णिव्वाणसंपत्ती
यस्मान्निर्वाणसंप्राप्तिः किं कृत्वा पूर्वं समासिज्ज समासाद्य प्राप्य कम् विसुद्धणाणदंसणपहाणासमं
विशुद्धज्ञानदर्शनलक्षणप्रधानाश्रमम् केषां सम्बन्धित्वेन तेसिं तेषां पूर्वोक्तपञ्चपरमेष्ठिनामिति
तथाहिअहमाराधकः, एते चार्हदादय आराध्या, इत्याराध्याराधकविकल्परूपो द्वैतनमस्कारो भण्यते
रागाद्युपाधिविकल्परहितपरमसमाधिबलेनात्मन्येवाराध्याराधकभावः पुनरद्वैतनमस्कारो भण्यते इत्येवं-
लक्षणं पूर्वोक्तगाथात्रयकथितप्रकारेण पञ्चपरमेष्ठिसम्बन्धिनं द्वैताद्वैतनमस्कारं कृत्वा ततः किं करोमि
रागादिभ्यो भिन्नोऽयं स्वात्मोत्थसुखस्वभावः परमात्मेति भेदज्ञानं, तथा स एव सर्वप्रकारोपादेय इति
रुचिरूपं सम्यक्त्वमित्युक्तलक्षणज्ञानदर्शनस्वभावं, मठचैत्यालयादिलक्षणव्यवहाराश्रमाद्विलक्षणं, भावा-

श्रमरूपं प्रधानाश्रमं प्राप्य, तत्पूर्वकं क्रमायातमपि सरागचारित्रं पुण्यबन्धकारणमिति ज्ञात्वा परिहृत्य
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
પ્ર. ૨