सम्पद्यते निर्वाणं देवासुरमनुजराजविभवैः ।
जीवस्य चरित्राद्दर्शनज्ञानप्रधानात् ।।६।।
सम्पद्यते हि दर्शनज्ञानप्रधानाच्चारित्राद्वीतरागान्मोक्षः; तत एव च सरागाद्देवासुर-
मनुजराजविभवक्लेशरूपो बन्धः । अतो मुमुक्षुणेष्टफलत्वाद्वीतरागचारित्रमुपादेयमनिष्टफलत्वा-
त्सरागचारित्रं हेयम् ।।६।।
अथ चारित्रस्वरूपं विभावयति —
चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिद्दिट्ठो ।
मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ।।७।।
૧૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चलशुद्धात्मानुभूतिस्वरूपं वीतरागचारित्रमहमाश्रयामीति भावार्थः । एवं प्रथमस्थले नमस्कारमुख्य-
त्वेन गाथापञ्चकं गतम् ।।५।। अथोपादेयभूतस्यातीन्द्रियसुखस्य कारणत्वाद्वीतरागचारित्रमुपादेयम् ।
अतीन्द्रियसुखापेक्षया हेयस्येन्द्रियसुखस्य कारणत्वात्सरागचारित्रं हेयमित्युपदिशति — संपज्जदि सम्पद्यते ।
किम् । णिव्वाणं निर्वाणम् । कथम् । सह । कैः । देवासुरमणुयरायविहवेहिं देवासुरमनुष्यराजविभवैः । कस्य ।
जीवस्स जीवस्य । कस्मात् । चरित्तादो चारित्रात् । कथंभूतात् । दंसणणाणप्पहाणादो सम्यग्दर्शन-
ज्ञानप्रधानादिति । तद्यथा ---आत्माधीनज्ञानसुखस्वभावे शुद्धात्मद्रव्ये यन्निश्चलनिर्विकारानुभूतिरूपम-
અન્વયાર્થઃ — [ जीवस्य ] જીવને [ दर्शनज्ञानप्रधानात् ] દર્શનજ્ઞાનપ્રધાન [ चरित्रात् ]
ચારિત્રથી [ देवासुरमनुजराजविभवैः ] દેવેન્દ્ર, અસુરેન્દ્ર ને નરેન્દ્રના વૈભવો સહિત [ निर्वाणं ]
નિર્વાણ [ सम्पद्यते ] પ્રાપ્ત થાય છે. (જીવને સરાગચારિત્રથી દેવેન્દ્ર વગેરેના વૈભવની અને
વીતરાગચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.)
ટીકાઃ — દર્શનજ્ઞાનપ્રધાન ચારિત્રથી, જો તે (ચારિત્ર) વીતરાગ હોય તો, મોક્ષ
પ્રાપ્ત થાય છે; અને તેનાથી જ, જો તે સરાગ હોય તો, દેવેન્દ્ર -અસુરેન્દ્ર -નરેન્દ્રના
વૈભવક્લેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુએ ઇષ્ટ ફળવાળું હોવાથી વીતરાગચારિત્ર
ગ્રહણ કરવાયોગ્ય (ઉપાદેય) છે, અને અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગચારિત્ર છોડવાયોગ્ય
(હેય) છે. ૬.
હવે ચારિત્રનું સ્વરૂપ વ્યક્ત કરે છેઃ —
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે;
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭.