Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 383 of 513
PDF/HTML Page 414 of 544

 

background image
आत्मनो हि तावदात्मना यथोदितक्रमेण यथाजातरूपधरस्य जातस्यायथाजातरूप-
धरत्वप्रत्ययानां मोहरागद्वेषादिभावानां भवत्येवाभावः, तदभावात्तु तद्भावभाविनो निवसन-
भूषणधारणस्य मूर्धजव्यञ्जनपालनस्य सकिञ्चनत्वस्य सावद्ययोगयुक्तत्वस्य शरीरसंस्कार-
करणत्वस्य चाभावाद्यथाजातरूपत्वमुत्पाटितकेशश्मश्रुत्वं शुद्धत्वं हिंसादिरहितत्वमप्रतिकर्मत्वं च
भवत्येव, तदेतद्बहिरङ्गं लिङ्गम्
तथात्मनो यथाजातरूपधरत्वापसारितायथाजातरूपधरत्वप्रत्यय-
मोहरागद्वेषादिभावानामभावादेव तद्भावभाविनो ममत्वकर्मप्रकमपरिणामस्य शुभाशुभोपरक्तो-
[मूर्च्छारम्भवियुक्तम्] મૂર્છા (મમત્વ) અને આરંભ રહિત, [उपयोगयोगशुद्धिभ्यां युक्तं]
ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા [न परापेक्षं] પરની અપેક્ષા વિનાનુંએવું
[जैनं] જિનદેવે કહેલું [लिङ्गम्] (શ્રામણ્યનું અંતરંગ) લિંગ છે [अपुनर्भवकारणम्] કે જે
મોક્ષનું કારણ છે.
ટીકાઃપ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વડે યથાજાતરૂપધર થયેલા આત્માને
અયથાજાતરૂપધરપણાનાં કારણભૂત મોહરાગદ્વેષાદિભાવોનો અભાવ હોય જ છે; અને
તેમના અભાવને લીધે, તેમના સદ્ભાવમાં હોય છે એવાં જે (૧) વસ્ત્રાભૂષણનું ધારણ,
(૨) માથાના અને દાઢીમૂછના વાળનું રક્ષણ, (૩)
*સકિંચનપણું, (૪) સાવદ્યયોગથી
યુક્તપણું તથા (૫) શરીરસંસ્કારનું કરવું, તેમનો (એ પાંચનો) અભાવ હોય છે; તેથી (તે
આત્માને) (૧) જન્મસમયના રૂપ જેવું રૂપ, (૨) માથાના અને દાઢીમૂછના વાળનું
લુંચિતપણું, (૩) શુદ્ધપણું, (૪) હિંસાદિરહિતપણું તથા (૫) અપ્રતિકર્મપણું (શરીરની
સજાવટનો અભાવ) હોય જ છે. માટે આ બહિરંગ લિંગ છે.
વળી આત્માને યથાજાતરૂપધરપણાથી દૂર કરવામાં આવેલું જે અયથાજાતરૂપધરપણું
તેના કારણભૂત મોહરાગદ્વેષાદિભાવોનો અભાવ હોવાને લીધે જ, તેમના સદ્ભાવમાં હોય
द्रव्यलिङ्गं ज्ञातव्यमिति प्रथमगाथा गता ।। मुच्छारंभविमुक्कं परद्रव्यकाङ्क्षारहितनिर्मोहपरमात्मज्योति-
र्विलक्षणा बाह्यद्रव्ये ममत्वबुद्धिर्मूर्च्छा भण्यते, मनोवाक्कायव्यापाररहितचिच्चमत्कारप्रतिपक्षभूत आरम्भो
व्यापारस्ताभ्यां मूर्च्छारम्भाभ्यां विमुक्तं मूर्च्छारम्भविमुक्त म्
जुत्तं उवओगजोगसुद्धीहिं निर्विकारस्व-
संवेदनलक्षण उपयोगः, निर्विकल्पसमाधिर्योगः, तयोरुपयोगयोगयोः शुद्धिरुपयोगयोगशुद्धिस्तया
युक्त म्
ण परावेक्खं निर्मलानुभूतिपरिणतेः परस्य परद्रव्यस्यापेक्षया रहितं, न परापेक्षम् अपुणब्भवकारणं
पुनर्भवविनाशकशुद्धात्मपरिणामाविपरीतापुनर्भवस्य मोक्षस्य कारणमपुनर्भवकारणम् जेण्हं जिनस्य
संबन्धीदं जिनेन प्रोक्तं वा जैनम् एवं पञ्चविशेषणविशिष्टं भवति किम् लिंगं भावलिङ्गमिति इति
૧. યથાજાતરૂપધર = (આત્માનું) સહજ રૂપ ધરનાર
૨. અયથાજાતરૂપધર = (આત્માનું) અસહજ રૂપ ધરનાર
*
સકિંચન = જેની પાસે કાંઈ પણ (પરિગ્રહ) હોય એવું
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૮૩