ततोऽपि श्रमणो भवितुमिच्छन् लिङ्गद्वैतमादत्ते, गुरुं नमस्यति, व्रतक्रिये शृणोति,
अथोपतिष्ठते; उपस्थितश्च पर्याप्तश्रामण्यसामग्रीकः श्रमणो भवति । तथाहि — तत इदं
यथाजातरूपधरत्वस्य गमकं बहिरङ्गमन्तरङ्गमपि लिङ्गं प्रथममेव गुरुणा परमेणार्हद्भट्टारकेण
तदात्वे च दीक्षाचार्येण तदादानविधानप्रतिपादकत्वेन व्यवहारतो दीयमानत्वाद्दत्तमादानक्रियया
सम्भाव्य तन्मयो भवति । ततो भाव्यभावकभावप्रवृत्तेतरेतरसंवलनप्रत्यस्तमितस्वपरविभागत्वेन
दत्तसर्वस्वमूलोत्तरपरमगुरुनमस्क्रियया सम्भाव्य भावस्तववन्दनामयो भवति । ततः सर्वसावद्य-
योगप्रत्याख्यानलक्षणैकमहाव्रतश्रवणात्मना श्रुतज्ञानेन समये भवन्तमात्मानं जानन् सामायिक-
ટીકાઃ — વળી ત્યાર પછી શ્રમણ થવાનો ઇચ્છક બન્ને લિંગને ગ્રહે છે, ગુરુને
નમસ્કાર કરે છે, વ્રત તથા ક્રિયાને સાંભળે છે અને ઉપસ્થિત થાય છે; ઉપસ્થિત થયો થકો
શ્રામણ્યની સામગ્રી ૧પર્યાપ્ત થવાને લીધે શ્રમણ થાય છે. તે આ પ્રમાણેઃ
પરમ ગુરુ — પ્રથમ જ અર્હંતભટ્ટારક અને તે વખતે (દીક્ષાકાળે) દીક્ષાચાર્ય — , આ
યથાજાતરૂપધરપણાનાં સૂચક બહિરંગ તથા અંતરંગ લિંગના ગ્રહણની વિધિના પ્રતિપાદક
હોવાને લીધે, વ્યવહારથી તે લિંગના દેનાર છે; એ રીતે તેમના વડે દેવામાં આવેલાં તે
લિંગને ગ્રહણક્રિયા વડે સંભાવીને – સન્માનીને (શ્રામણ્યાર્થી) તન્મય થાય છે. પછી જેમણે
સર્વસ્વ દીધેલું છે એવા ૨મૂળ અને ઉત્તર પરમગુરુને, ૩ભાવ્યભાવકપણાને લીધે પ્રવર્તેલા
ઇતરેતર મિલનના કારણે સ્વપરનો વિભાગ જેમાંથી અસ્ત થઈ ગયો છે એવી નમસ્કારક્રિયા
વડે સંભાવીને – સન્માનીને ૪ભાવસ્તુતિવંદનામય થાય છે. પછી સર્વ સાવદ્યયોગના
गुरुणा परमेण दिव्यध्वनिकाले परमागमोपदेशरूपेणार्हद्भट्टारकेण, दीक्षाकाले तु दीक्षागुरुणा ।
लिङ्गग्रहणानन्तरं तं णमंसित्ता तं गुरुं नमस्कृत्य, सोच्चा तदनन्तरं श्रुत्वा । काम् । किरियं क्रियां
बृहत्प्रतिक्रमणाम् । किंविशिष्टम् । सवदं सव्रतां व्रतारोपणसहिताम् । उवट्ठिदो ततश्चोपस्थितः स्वस्थः सन्
होदि सो समणो स पूर्वोक्तस्तपोधन इदानीं श्रमणो भवतीति । इतो विस्तरः — पूर्वोक्त लिङ्गद्वय-
ग्रहणानन्तरं पूर्वसूत्रोक्तपञ्चाचारमाश्रयति, ततश्चानन्तज्ञानादिगुणस्मरणरूपेण भावनमस्कारेण तथैव
तद्गुणप्रतिपादकवचनरूपेण द्रव्यनमस्कारेण च गुरुं नमस्करोति । ततः परं समस्तशुभाशुभपरिणाम-
निवृत्तिरूपं स्वस्वरूपे निश्चलावस्थानं परमसामायिकव्रतमारोहति स्वीकरोति । मनोवचनकायैः
कृतकारितानुमतैश्च जगत्त्रये कालत्रयेऽपि समस्तशुभाशुभकर्मभ्यो भिन्ना निजशुद्धात्मपरिणतिलक्षणा
या तु क्रिया सा निश्चयेन बृहत्प्रतिक्रमणा भण्यते । व्रतारोपणानन्तरं तां च शृणोति । ततो
૧. પર્યાપ્ત = પૂરતી; સંપૂર્ણ.
૨. મૂળ પરમગુરુ જે અર્હંતદેવ તથા ઉત્તર પરમગુરુ જે દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંત આરાધ્યભાવને
લીધે આરાધ્ય એવા પરમગુરુ અને આરાધક એવા પોતાનો ભેદ અસ્ત થાય છે.
૩. ભાવ્ય અને ભાવકના અર્થ માટે ૮મા પાનાનું પદટિપ્પણ જુઓ.
૪. ભાવસ્તુતિવંદનામય = ભાવસ્તુતિમય અને ભાવવંદનામય
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૮૫
પ્ર. ૪૯