Pravachansar (Gujarati). Gatha: 208-209.

< Previous Page   Next Page >


Page 386 of 513
PDF/HTML Page 417 of 544

 

background image
मधिरोहति ततः प्रतिक्रमणालोचनप्रत्याख्यानलक्षणक्रियाश्रवणात्मना श्रुतज्ञानेन त्रैकालिक-
कर्मभ्यो विविच्यमानमात्मानं जानन्नतीतप्रत्युत्पन्नानुपस्थितकायवाङ्मनःकर्मविविक्त त्वमधि-
रोहति
ततः समस्तावद्यकर्मायतनं कायमुत्सृज्य यथाजातरूपं स्वरूपमेकमेकाग्रेणालम्ब्य व्यव-
तिष्ठमान उपस्थितो भवति उपस्थितस्तु सर्वत्र समदृष्टित्वात् साक्षाच्छ्रमणो भवति ।।२०७।।
अथाविच्छिन्नसामायिकाधिरूढोऽपि श्रमणः कदाचिच्छेदोपस्थापनमर्हतीत्युपदिशति
वदसमिदिंदियरोधो लोचावस्सयमचेलमण्हाणं
खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ।।२०८।।
एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता
तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।।२०९।। [जुम्मं]
પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે સમયમાં પરિણમતા આત્માને
જાણતો થકો,
સામાયિકમાં આરૂઢ થાય છે. પછી પ્રતિક્રમણ -આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ
ક્રિયાને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે ત્રિકાળિક કર્મોથી વિવિક્ત (ભિન્ન) કરવામાં આવતા
આત્માને જાણતો થકો, અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી
વિવિક્તપણામાં આરૂઢ થાય છે. પછી સમસ્ત સાવદ્ય કર્મના
આયતનભૂત કાયનો ઉત્સર્ગ
કરીને યથાજાતરૂપવાળા સ્વરૂપને એકને એકાગ્રપણે અવલંબીને રહેતો થકો, ઉપસ્થિત થાય
છે. અને ઉપસ્થિત થયો થકો, સર્વત્ર સમદ્રષ્ટિપણાને લીધે સાક્ષાત
્ શ્રમણ થાય છે. ૨૦૭.
અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં શ્રમણ કદાચિત્ છેદોપસ્થાનપનને
યોગ્ય છે એમ હવે ઉપદેશે છેઃ
વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચેલ, ઇન્દ્રિયરોધનં,
નહિ સ્નાન -દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં,૨૦૮.
આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે,
તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે.૨૦૯.
निर्विकल्पसमाधिबलेन कायमुत्सृज्योपस्थितो भवति ततश्चैवं परिपूर्णश्रमणसामग्यां सत्यां परिपूर्ण-
श्रमणो भवतीत्यर्थः ।।२०७।। एवं दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यत्वेन प्रथमस्थले
૧. સમયમાં (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્યસ્વભાવમાં) પરિણમવું તે સામાયિક છે.
૨. અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી ભિન્ન નિજશુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ-
આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયા છે.
૩. આયતન = સ્થાન; રહેઠાણ. ૪. કાયનો ઉત્સર્ગ કરીને = કાયાને છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને
૩૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-