अथान्तरङ्गबहिरङ्गत्वेन छेदस्य द्वैविध्यमुपदिशति —
मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा ।
पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदस्स ।।२१७।।
म्रियतां वा जीवतु वा जीवोऽयताचारस्य निश्चिता हिंसा ।
प्रयतस्य नास्ति बन्धो हिंसामात्रेण समितस्य ।।२१७।।
अशुद्धोपयोगोऽन्तरङ्गच्छेदः, परप्राणव्यपरोपो बहिरङ्गः । तत्र परप्राणव्यपरोपसद्भावे
तदसद्भावे वा तदविनाभाविनाप्रयताचारेण प्रसिद्धयदशुद्धोपयोगसद्भावस्य सुनिश्चितहिंसा-
હવે છેદના અંતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર ઉપદેશે છેઃ —
જીવો -મરો જીવ, યત્નહીન આચાર ત્યાં હિંસા નક્કી;
સમિતિ -પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી.૨૧૭.
અન્વયાર્થઃ — [जीवः] જીવ [म्रियतां वा जीवतु वा] મરો કે જીવો, [अयताचारस्य]
અપ્રયત આચારવાળાને [हिंसा] (અંતરંગ) હિંસા [निश्चिता] નિશ્ચિત છે; [प्रयतस्य समितस्य]
૧પ્રયતને, ૨સમિતિવંતને [हिंसामात्रेण] (બહિરંગ) હિંસામાત્રથી [बन्धः] બંધ [नास्ति] નથી.
ટીકાઃ — અશુદ્ધોપયોગ તે અંતરંગ છેદ છે, પરપ્રાણોનો વ્યપરોપ ( – બીજાના
પ્રાણોનો વિચ્છેદ) તે બહિરંગ છેદ છે. તેમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ
છેદ નહિ; કારણ કે — પરપ્રાણોના વ્યપરોપનો સદ્ભાવ હો કે અસદ્ભાવ હો, અશુદ્ધોપયોગ
वा, निर्विकारस्वसंवित्तिलक्षणप्रयत्नरहितस्य निश्चयशुद्धचैतन्यप्राणव्यपरोपणरूपा निश्चयहिंसा भवति ।
पयदस्स णत्थि बंधो बाह्याभ्यन्तरप्रयत्नपरस्य नास्ति बन्धः । केन । हिंसामेत्तेण द्रव्यहिंसामात्रेण ।
कथंभूतस्य पुरुषस्य । समिदस्स समितस्य शुद्धात्मस्वरूपे सम्यगितो गतः परिणतः समितस्तस्य
समितस्य, व्यवहारेणेर्यादिपञ्चसमितियुक्तस्य च । अयमत्रार्थः — स्वस्थभावनारूपनिश्चियप्राणस्य
विनाशकारणभूता रागादिपरिणतिर्निश्चयहिंसा भण्यते, रागाद्युत्पत्तेर्बहिरङ्गनिमित्तभूतः परजीवघातो
व्यवहारहिंसेति द्विधा हिंसा ज्ञातव्या । किंतु विशेषः — बहिरङ्गहिंसा भवतु वा मा भवतु, स्वस्थ-
૧. પ્રયત = પ્રયત્નશીલ; સાવધાન; સંયમી. [પ્રયત્નના અર્થ માટે ૩૯૦મા પાનાનું પદટિપ્પણ જુઓ.]
૨. શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક્ ‘ઇતિ’ અર્થાત્ પરિણતિ તે નિશ્ચય -સમિતિ છે. અને તે
દશામાં વર્તતી જે (હઠ વગરની) ઈર્યા -ભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર -સમિતિ છે.
[શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક્ પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે; તે
શુભ પરિણતિ વ્યવહાર -સમિતિ પણ નથી.]
૩૯૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-