प्रसिद्धयदशुद्धोपयोगासद्भावः परप्रत्ययबन्धलेशस्याप्यभावाज्जलदुर्ललितं कमलमिव निरुपलेपत्व-
प्रसिद्धेरहिंसक एव स्यात् । ततस्तैस्तैः सर्वैः प्रकारैरशुद्धोपयोगरूपोऽन्तरङ्गच्छेदः प्रतिषेध्यो
यैर्यैस्तदायतनमात्रभूतः परप्राणव्यपरोपरूपो बहिरङ्गच्छेदो दूरादेव प्रतिषिद्धः स्यात् ।।२१८।।
अथैकान्तिकान्तरङ्गच्छेदत्वादुपधिस्तद्वत्प्रतिषेध्य इत्युपदिशति —
हवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेट्ठम्हि ।
बंधो धुवमुवधीदो इदि समणा छयिा सव्वं ।।२१९।।
न च पादसंघट्टनमात्रेण । तस्य तपोधनस्य रागादिपरिणतिलक्षणभावहिंसा नास्ति । ततः
कारणाद्बन्धोऽपि नास्तीति ।।“१५ – १६।। अथ निश्चयहिंसारूपोऽन्तरङ्गच्छेदः सर्वथा प्रतिषेध्य
इत्युपदिशति — अयदाचारो निर्मलात्मानुभूतिभावनालक्षणप्रयत्नरहितत्वेन अयताचारः प्रयत्नरहितः ।
स कः । समणो श्रमणस्तपोधनः । छस्सु वि कायेसु वधकरो त्ति मदो षट्स्वपि कायेषु वधकरो
हिंसाकर इति मतः सम्मतः कथितः । चरदि आचरति वर्तते । कथं । यथा भवति जदं यतं
यत्नपरं, जदि यदि चेत्, णिच्चं नित्यं सर्वकालं तदा कमलं व जले णिरुवलेवो कमलमिव जले निरुपलेप
इति । एतावता किमुक्तं भवति — शुद्धात्मसंवित्तिलक्षणशुद्धोपयोगपरिणतपुरुषः षड्जीवकुले लोके
विचरन्नपि यद्यपि बहिरङ्गद्रव्यहिंसामात्रमस्ति, तथापि निश्चयहिंसा नास्ति । ततः कारणाच्छुद्ध-
परमात्मभावनाबलेन निश्चयहिंसैव सर्वतात्पर्येण परिहर्तव्येति ।।२१८।। अथ बहिरङ्गजीवघाते बन्धो
કે પરના આશ્રયે થતા લેશ પણ બંધનો અભાવ હોવાને લીધે, જળમાં ઝૂલતા કમળની
માફક, નિર્લેપપણાની પ્રસિદ્ધિ છે; માટે તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદ
નિષેધ્ય – છોડવાયોગ્ય છે, કે જે જે પ્રકારે તેના આયતનમાત્રભૂત પરપ્રાણવ્યપરોપરૂપ
બહિરંગ છેદ અત્યંત નિષિદ્ધ હોય.
ભાવાર્થઃ — શાસ્ત્રમાં અપ્રયત -આચારવંત અશુદ્ધોપયોગીને છ કાયનો હિંસક કહ્યો
છે અને પ્રયત -આચારવંત શુદ્ધોપયોગીને અહિંસક કહ્યો છે, તેથી શાસ્ત્રમાં જે જે પ્રકારે છ
કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગનો નિષેધ
સમજવો. ૨૧૮.
હવે ઉપધિને (-પરિગ્રહને) એકાંતિક અંતરંગ -છેદપણું હોવાથી ઉપધિ અંતરંગ છેદની
માફક છોડવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય – ન થાય છે,
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ. ૨૧૯.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૦૧
પ્ર. ૫૧