अप्रतिक्रुष्टमुपधिमप्रार्थनीयमसंयतजनैः ।
मूर्च्छादिजननरहितं गृह्णातु श्रमणो यद्यप्यल्पम् ।।२२३।।
यः किलोपधिः सर्वथा बन्धासाधकत्वादप्रतिक्रुष्टः, संयमादन्यत्रानुचितत्वादसंयतजना-
प्रार्थनीयो, रागादिपरिणाममन्तरेण धार्यमाणत्वान्मूर्च्छादिजननरहितश्च भवति, स खल्वप्रतिषिद्धः ।
अतो यथोदितस्वरूप एवोपधिरुपादेयो, न पुनरल्पोऽपि यथोदितविपर्यस्तस्वरूपः ।।२२३।।
अथोत्सर्ग एव वस्तुधर्मो, न पुनरपवाद इत्युपदिशति —
किं किंचण त्ति तक्कं अपुणब्भवकामिणोध देहे वि ।
संग त्ति जिणवरिंदा अप्पडिकम्मत्तमुद्दिट्ठा ।।२२४।।
परमात्मद्रव्यविलक्षणबहिर्द्रव्यममत्वरूपमूर्च्छारक्षणार्जनसंस्कारादिदोषजननरहितम्, गेण्हदु समणो जदि वि
अप्पं गृह्णातु श्रमणो यमप्यल्पं पूर्वोक्तमुपकरणोपधिं यद्यप्यल्पं तथापि पूर्वोक्तोचितलक्षणमेव ग्राह्यं, न
च तद्विपरीतमधिकं वेत्यभिप्रायः ।।२२३।। अथ सर्वसङ्गपरित्याग एव श्रेष्ठः, शेषमशक्यानुष्ठानमिति
प्ररूपयति — किं किंचण त्ति तक्कं किं किंचनमिति तर्कः, किं किंचनं परिग्रह इति तर्को विचारः क्रियते
तावत् । कस्य । अपुणब्भवकामिणो अपुनर्भवकामिनः अनन्तज्ञानादिचतुष्टयात्मकमोक्षाभिलाषिणः । अध
अहो, देहो वि देहोऽपि संग त्ति सङ्गः परिग्रह इति हेतोः जिणवरिंदा जिनवरेन्द्राः कर्तारः
અન્વયાર્થઃ — [यद्यपि अल्पम्] ભલે થોડો હોય તોપણ, [अप्रतिक्रुष्टम्] જે અનિંદિત
હોય, [असंयतजनैः अप्रार्थनीयं] અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને [मूर्च्छादिजननरहितं] જે
મૂર્ચ્છાદિના જનન રહિત હોય — [उपधिं] એવા જ ઉપધિને [श्रमणः] શ્રમણ [गृह्णातु] ગ્રહણ કરો.
ટીકાઃ — જે ઉપધિ સર્વથા બંધનો અસાધક હોવાથી અનિંદિત છે, સંયમ સિવાય
અન્યત્ર અનુચિત હોવાથી અસંયત જનો વડે *અપ્રાર્થનીય છે અને રાગાદિપરિણામ વિના
ધારણ કરવામાં આવતો હોવાથી મૂર્છાદિના ઉત્પાદન રહિત છે, તે ખરેખર અનિષિદ્ધ છે.
આથી યથોક્ત સ્વરૂપવાળો ઉપધિ જ ઉપાદેય છે, પરંતુ થોડો પણ યથોક્ત સ્વરૂપથી વિપરીત
સ્વરૂપવાળો ઉપધિ ઉપાદેય નથી. ૨૨૩.
હવે, ‘ઉત્સર્ગ જ વસ્તુધર્મ છે, અપવાદ નહિ’ એમ ઉપદેશે છેઃ —
ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાં કહી દેહને પરિગ્રહ અહો!
મોક્ષેચ્છુને દેહેય નિષ્પ્રતિકર્મ ઉપદેશે જિનો? ૨૨૪.
*અપ્રાર્થનીય = નહિ ઇચ્છવાયોગ્ય; અનિચ્છિત.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૦૯
પ્ર. ૫૨