Pravachansar (Gujarati). Gatha: 229.

< Previous Page   Next Page >


Page 421 of 513
PDF/HTML Page 452 of 544

 

background image
अथ युक्ताहारस्वरूपं विस्तरेणोपदिशति
एक्कं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं
चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंसं ।।२२९।।
एकः खलु स भक्तः अप्रतिपूर्णोदरो यथालब्धः
भैक्षाचरणेन दिवा न रसापेक्षो न मधुमांसः ।।२२९।।
एककाल एवाहारो युक्ताहारः, तावतैव श्रामण्यपर्यायसहकारिकारणशरीरस्य धारण-
त्वात अनेककालस्तु शरीरानुरागसेव्यमानत्वेन प्रसह्य हिंसायतनीक्रियमाणो न युक्तः,
देहेऽपि ममत्वरहितस्तथैव तं देहं तपसा योजयति स नियमेन युक्ताहारविहारो भवतीति ।।२२८।। अथ
युक्ताहारत्वं विस्तरेणाख्यातिएक्कं खलु तं भत्तं एककाल एव खलु हि स्फु टं स भक्त आहारो युक्ताहारः
कस्मात् एकभक्तेनैव निर्विकल्पसमाधिसहकारिकारणभूतशरीरस्थितिसंभवात् स च कथंभूतः
अप्पडिपुण्णोदरं यथाशक्त्या न्यूनोदरः जहालद्धं यथालब्धो, न च स्वेच्छालब्धः चरणं भिक्खेण
ભાવાર્થઃશ્રમણ બે પ્રકારે યુક્તાહારી સિદ્ધ થાય છેઃ (૧) શરીર પર મમત્વ
નહિ હોવાથી તેને ઉચિત જ આહાર હોય છે તેથી તે યુક્તાહારી અર્થાત્ ઉચિત આહારવાળો
છે. વળી (૨) ‘આહારગ્રહણ આત્માનો સ્વભાવ નથી’ એવા પરિણામસ્વરૂપ યોગ શ્રમણને
વર્તતો હોવાથી તે શ્રમણ યુક્ત અર્થાત
્ યોગી છે અને તેથી તેનો આહાર યુક્તાહાર અર્થાત
યોગીનો આહાર છે. ૨૨૮.
હવે યુક્તાહારનું સ્વરૂપ વિસ્તારથી ઉપદેશે છેઃ
આહાર તે એક જ, ઊણોદર ને યથા -ઉપલબ્ધ છે,
ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ -મધુમાંસ છે. ૨૨૯.
અન્વયાર્થઃ[खलु] ખરેખર [सः भक्तः] તે આહાર (યુક્તાહાર) [एकः] એક
વખત, [अप्रतिपूर्णोदरः] ઊણોદર, [यथालब्धः] યથાલબ્ધ (જેવો મળે તેવો), [भैक्षाचरणेन]
ભિક્ષાચરણથી, [दिवा] દિવસે, [न रसापेक्षः] રસની અપેક્ષા વિનાનો અને [न मधुमांसः] મધ-
માંસ રહિત હોય છે.
ટીકાઃએક વખત આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તેટલાથી જ શ્રામણ્ય-
પર્યાયના સહકારી કારણભૂત શરીર ટકે છે. [એકથી વધારે વખત આહાર તે યુક્તાહાર
નથી એમ નીચે પ્રમાણે બે પ્રકારે સિદ્ધ થાય છેઃ] (૧) અનેક વખત આહાર તો શરીરના
અનુરાગથી સેવવામાં આવતો હોવાથી અત્યંતપણે
હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત
૧. હિંસાયતન = હિંસાનું સ્થાન. [એકથી વધારે વખત આહાર કરવામાં શરીરનો અનુરાગ હોય છે તેથી તે
આહાર અત્યંતપણે હિંસાનું સ્થાન બને છે, કારણ કે શરીરનો અનુરાગ તે જ સ્વ -હિંસા છે.]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૨૧