Pravachansar (Gujarati). Gatha: 10.

< Previous Page   Next Page >


Page 15 of 513
PDF/HTML Page 46 of 544

 

background image
अथ परिणामं वस्तुस्वभावत्वेन निश्चिनोति
णत्थि विणा परिणामं अत्थो अत्थं विणेह परिणामो
दव्वगुणपज्जयत्थो अत्थो अत्थित्तणिव्वत्तो ।।१०।।
नास्ति विना परिणाममर्थोऽर्थं विनेह परिणामः
द्रव्यगुणपर्ययस्थोऽर्थोऽस्तित्वनिर्वृत्तः ।।१०।।
न खलु परिणाममन्तरेण वस्तु सत्तामालम्बते वस्तुनो द्रव्यादिभिः परिणामात
पृथगुपलम्भाभावान्निःपरिणामस्य खरश्रृङ्गकल्पत्वाद् द्रश्यमानगोरसादिपरिणामविरोधाच्च
भावार्थः ।।।। अथ नित्यैकान्तक्षणिकैकान्तनिषेधार्थं परिणामपरिणामिनोः परस्परं कथंचिदभेदं
दर्शयतिणत्थि विणा परिणामं अत्थो मुक्तजीवे तावत्कथ्यते, सिद्धपर्यायरूपशुद्धपरिणामं विना
शुद्धजीवपदार्थो नास्ति कस्मात् संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशभेदाभावात् अत्थं विणेह
परिणामो मुक्तात्मपदार्थं विना इह जगति शुद्धात्मोपलम्भलक्षणः सिद्धपर्यायरूपः शुद्धपरिणामो नास्ति
कस्मात् संज्ञादिभेदेऽपि प्रदेशभेदाभावात् दव्वगुणपज्जयत्थो आत्मस्वरूपं द्रव्यं, तत्रैव केवलज्ञानादयो
गुणाः, सिद्धरूपः पर्यायश्च, इत्युक्तलक्षणेषु द्रव्यगुणपर्यायेषु तिष्ठतीति द्रव्यगुणपर्यायस्थो भवति
સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં
આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષેપથી ‘ઉપયોગ’રૂપે વર્ણવતાં, પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં
તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક
(વધતો વધતો) શુભોપયોગ, સાતમાથી બારમા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ
અને છેલ્લાં બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ
આવું વર્ણન કથંચિત્ થઈ શકે છે. ૯.
હવે પરિણામ વસ્તુનો સ્વભાવ છે એમ નક્કી કરે છેઃ
પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે;
ગુણ -દ્રવ્ય -પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.
અન્વયાર્થઃ[इह] આ લોકમાં [परिणामं विना] પરિણામ વિના [अर्थः नास्ति]
પદાર્થ નથી, [अर्थं विना] પદાર્થ વિના [परिणामः] પરિણામ નથી; [अर्थः] પદાર્થ
[द्रव्यगुणपर्यायस्थः] દ્રવ્ય -ગુણ -પર્યાયમાં રહેલો અને [अस्तित्वनिर्वृत्तः] (ઉત્પાદવ્યય ધ્રૌવ્યમય)
અસ્તિત્વથી બનેલો છે.
ટીકાઃપરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી, કારણ કે વસ્તુ દ્રવ્યાદિ વડે
(અર્થાત્ દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવે) પરિણામથી જુદી અનુભવમાં (જોવામાં) આવતી નથી; કેમ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫