Pravachansar (Gujarati). Gatha: 237.

< Previous Page   Next Page >


Page 440 of 513
PDF/HTML Page 471 of 544

 

background image
असिद्धसंयमस्य तु सुनिश्चितैकाग््रयगतत्वरूपं मोक्षमार्गापरनाम श्रामण्यमेव न सिद्धयेत अत
आगमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यस्यैव मोक्षमार्गत्वं नियम्येत ।।२३६।।
अथागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानामयौगपद्यस्य मोक्षमार्गत्वं विघटयति
ण हि आगमेण सिज्झदि सद्दहणं जदि वि णत्थि अत्थेसु
सद्दहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ।।२३७।।
न ह्यागमेन सिद्धयति श्रद्धानं यद्यपि नास्त्यर्थेषु
श्रद्दधान अर्थानसंयतो वा न निर्वाति ।।२३७।।
स्थितमेतत्परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वत्रयमेव मुक्तिकारणमिति ।।२३६।। अथागमज्ञानतत्त्वार्थ-
श्रद्धानसंयतत्वानां यौगपद्याभावे मोक्षो नास्तीति व्यवस्थापयतिण हि आगमेण सिज्झदि आगमजनित-
परमात्मज्ञानेन न सिद्धयति, सद्दहणं जदि वि णत्थि अत्थेसु श्रद्धानं यदि च नास्ति परमात्मादिपदार्थेषु
सद्दहमाणो अत्थे श्रद्दधानो वा चिदानन्दैकस्वभावनिजपरमात्मादिपदार्थान्, असंजदो वा ण णिव्वादि विषय-
कषायाधीनत्वेनासंयतो वा न निर्वाति, निर्वाणं न लभत इति तथाहियथा प्रदीपसहितपुरुषस्य
कूपपतनप्रस्तावे कूपपतनान्निवर्तनं मम हितमिति निश्चयरूपं श्रद्धानं यदि नास्ति तदा तस्य प्रदीपः किं
करोति, न किमपि
तथा जीवस्यापि परमागमाधारेण सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानरूपं
હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ
સિદ્ધ થતો નથી.) અને (-એ રીતે) જેમને સંયમ સિદ્ધ નથી તેમને
+સુનિશ્ચિત ઐકાગ્્રય-
પરિણતપણારૂપ શ્રામણ્ય જકે જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે તે જસિદ્ધ થતું નથી.
આથી આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાને જ મોક્ષમાર્ગપણું હોવાનો
નિયમ થાય છે. ૨૩૬.
હવે, આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના અયુગપદપણાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી
એમ સિદ્ધ કરે છેઃ
સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી;
નિર્વાણ નહિ અર્થો તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭.
અન્વયાર્થઃ[आगमेन] આગમથી, [यदि अपि] જો [अर्थेषु श्रद्धानं नास्ति] પદાર્થોનું
શ્રદ્ધાન ન હોય તો, [न हि सिद्धयति] સિદ્ધિ (મુક્તિ) થતી નથી; [अर्थान् श्रद्दधानः] પદાર્થોને
શ્રદ્ધનારો પણ, [असंयतः वा] જો અસંયત હોય તો, [न निर्वाति] નિર્વાણ પામતો નથી.
+સુનિશ્ચિત = દ્રઢ. (દ્રઢપણે એકાગ્રતામાં પરિણમવું તે શ્રામણ્ય છે.)
૪૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-